SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યમાર્ ચારિત્ર ભાગી ઉપર માહ ઉત્પન્ન થયે।. સખી મારફત પત્રિકાએની આવજા થવાથી તમારા વચ્ચે ગાઢ સ્નેહ ઉત્પન્ન થયા, પરંતુ મળવાનુ` બની શકતુ નહોતું; છેવટ કૌમુદ મહાત્સવના અવસરના લાભ લઈ દેરડાની નિસરણી દ્વારા મળવાના સંકેત કર્યો, તમે બન્ને શરીર અસ્વસ્થ હોવાને બ્ડાને ઘરમાં રહ્યા, રાતના પહેલા ભાગમાં દાસી મારફત નિસરણી મૂકાવી. આ વખતે તારી જાણ બહારની એક વાત બની હતી તે સાંભળ— તે શહેરમાં એક પલ્લવ જુગારી રહેતા હતા. તે જુગારમાં બહુ ધન હારી જવાથી દુ:ખી થઇ રખડતો હતો. કૌમુદી મહોત્સવને દ્વિવસે જ્યારે બધા લોકો બહાર ક્રીડા કરવા ગયા ત્યારે કોઈ ગૃડસ્થનું ઘર ફાડવાની ઇચ્છાએ તે એક પહેાર રાત ગઈ એટલે ભમતા ભમતા કમ યાગે તમારા સ"કેતસ્થાન પાસે આવી ચડયો. નિસરણી જોઈને સંકેતની કલ્પના કરી લઈ તે દુષ્ટ બુદ્ધિવાળા નિસરણી ઉપર ચડી ગયા. સખીએ નિસરણી ચાલતી જોઈ તેને કહ્યું કે— તમે આવ્યા ?' ધૂતે હા પાડવાથી સખી પણ શેઠીઆના પુત્ર આવ્યા છે તેમજ ત્યાં ઉભી ઉભી તેણીએ તને વધામણી દીધી. તું રાજી થઈ, તે ધૃષ્ટ ધૂતારા આટલું કહેતાં વેંત ચડી આવ્યા, આ વખતે સખીઓના ટોળાને આવતુ' જોઈને દાસીએ દીવા એલવી નાંખ્યા. તેના ઝાલી દાસીએ તેને તારા પલંગમાં મૂકયા. સખીએને સમજાવી બીજા કામ માટે મોકલી દીધી. અંધારામાં તે તારાને રૂપસેન સમજી તારી સાથે તે તેને સચેગ કરવા દીધા. પેલી સખી પાછી આવવાના ભયથી તે તેની સાથે વાત પણ કરી નહી. ‘સચેાગ મળતાં વાત કરશુ.” તેમ કહી સખીએ તેને જવા કહ્યું. તે સાંભળી તુટેલ હાર વગેરે લઈ તે ચાલતા થયા.’ પેાતાના ધારવાથી વિપરીત ખીના અનેલી સાંભળી દીર્ઘ નિ:શ્વાસ મૂકીને તેણીએ કહ્યું કે... હે સ્વામિન્ ! તમે કહા તેમાં શંકા જેવું તે શેનુ જ સમજી For Personal & Private Use Only ચાથી (AAZ ABSCRIBE 防腐 Jain Education International વિગેરે ઉપર હાથ 3884恻型发閃已烈XXX8XXXXXXX88 ૧૩૧ www.jainellbrary org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy