SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ ૧ ચાથા પલ્લવ 家公園公道 Jain Education International દુ:ખી થયા છે? તે દયા કી આપ અમને જણાવે કે જેથી મારા જેવા અજ્ઞાની ઉપર કાંઇક ઉપકાર . થાય. ’ મુનિએ કહ્યુ કે—‘ રાજન્ ! વિષય કષાયને વશ જીવે દુનિયામાં જે શ્વેતા નથી, સાંભળતા નથી તથા અનુભવતા નથી તેનું ફક્ત ચિંતન કરવા માત્રથી દુર્ધ્યાન કરી નિગેદ રૂપી મહા દુઃ ખસમુદ્રમાં પડે છે. કાંઈ ખરાબ કૃત્યો કરતા નથી, પર ંતુ વિષય, કયુક્ત માત્ર કલ્પનાએ કરી પરંપરાએ અનંતા કાળ સુધી વધ. અંધન, તાડન, છેદન, ભેદન વગે૨ે એવાં એવાં દુઃખા અનુભવે છે કે તેનું વર્ણન જ્ઞાનીએથી પશુ કરી શકાય નહિ. ' રાજાએ કર્યુ કે—સ્વામિત્! નરક તથા નિંગાઢ સંબંધી આપે જે કથ્રુ તે નરક નિગોદનુ સ્વરૂપ આ આસન ઉપર બેસી આપ અમને કડા. આપને સ્થાને જવામાં કાંઇક વિલંબ તે થશે, પરંતુ સાધુ પુરુષને રોકવાથી પશુ લાઞજ થાય છે. આપ મારા ઉપર કૃપા કરવા સમ” છે. તેથીજ હું પ્રાના કરૂ છું.' મુનિએ પશુ માટે લાભ થશે એમ સમજી ત્યાં રોકાઈને આગમની રીત પ્રમાણે નરક નિગોદના વિપાક (દુઃખે) હેતુએ સાથે ઉપદેશ દ્વારા સમજાવ્યા. રાજા આ સાંભળી આશ્ચય પામી સંસારથી ડરી મુનિને નમસ્કાર કરીને પૂછવા લાગ્યું કે—‘ જો આ સંસાર અતીથી ભરપુરજ છે, તેા પછી હરહ ંમેશ પાપ કર્મો કરનારા એવા મારા જેવાની શી દશા થશે ? ' મુનિએ કહ્યું કે — રાજન્ ! હજુ કાંઇ ગયુ નથી. જે અત્યારથી ચેતી મન, વચન તથા કાયાને શુદ્ધ કરી ધર્મનું આરાધન કરશે. તે જુજ સમયમાં દૃઢપ્રહારી, કાળકુમાર, ચિલાતીપુત્ર, ચુલિની વગેરે મહા કુકી માણસાની માફક બધા કમેમ્પના ક્ષય કરી મુક્તિસુખ અવશ્ય મેળવશે. મેક્ષ જેવું સુખ ખીજુ એકે નથી. માટે શક્તિ અનુસાર ધર્મનું આચરણ કરવું યાગ્ય છે, ' પછી રાજાએ પૂછ્યું કે-—‘ હે સ્વામિન્ ! For Personal & Private Use Only THINFOXI ITI 41 શાસ્ત્રીનાન ૧૨૮ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy