________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
અંગેના ચુરા થઈ જતાં તે મરણ પામી હતુસ્નાનથી એકજ દિવસ થયા નિવૃત્ત થયેલી સુનન્દાની કુખમાં પિલા જુગારીઓ કરેલ સંગથી ગર્ભપણે ઉત્પન્ન થયા. વિષયની ગતિ વિચિત્ર છે. હજારે જાતના બૈરવાળે શત્રુ જે દુઃખ આપી શકતા નથી તે દુઃખ વિષ આપે છે.
विषयाणां विषाणां च दृश्यते महदन्तरं ।
उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि । ‘વિષય અને વિષમાં આ માટે ફેર છે કે વિષ તે ખાઈએ ત્યારેજ હણે છે. પણ વિષયનું તો મરણ પણ માણસને નાશ કરે છે.”
સખીઓ ચાલી ગઈ એટલે સુનન્દા પિતાના પડી ગયેલા અલંકાર વિગેરે શોધવા લાગી. તેમાંથી ડાક મળ્યા અને કેટલાક મળ્યા નહિ. તેણીએ વિચાર્યું કે મારા પ્રાણપ્રિય તેને તુટી ગયેલા જાણી સમારવા લઈ ગયા હશે. તે સમા કરાવીને પાછા મોકલશે. વળી વિચાર આવ્યા કે એમ હતું તે પછી સઘળાં શા માટે ન લઈ ગયાં?’ સખીએ કહ્યું કે–“સખીઓ આવી પહોંચવાથી ઉતાવળમાં જે હાથમાં આવ્યું તે લઈ ગયા જણાય છે. આવતી કાલે તેની તપાસ કરીશું.' આમ વાત કરતાં તે બન્ને નિદ્રાધીન થઈ ગયા. હવે સવાર થતાં નગરવાસીઓ તથા રાજા પિતતાને ઘરે પાછા આવ્યા. રૂપસેનને બાપ પણ કુટુંબ તથા ચાકરે સહિત ઘરે પાછા આવ્યું. ઘરે તાળું જોઈ વિચાર્યું કે—કઈ ખાસ કામ માટે અથવા શરીરના કારણે પુત્ર બહાર ગયે હશે.” ઘડી બે ઘડી થતાં પણું તે પાછા ન ફર્યો તેથી ભાઈ, કાકા વિગેરે સંબંધીઓ તથા નેકરે ચિંતા કરતા તેને શેધવા માટે અહિં તહિં દોડવા લાગ્યા, પણ કેઈ ઠેકાણેથી
૧૧૯
Jain Education Intema
For Personal & Private Use Only
X
w w.ainelibrary.org