SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ PODA શ્રી | | કારણ કે કરોડો સુવર્ણ યુકત ઘર છોડીને હજુ તે થડા સમય અગાઉ જ હું અહીં આવ્યો છું. તે ધન્યકુમાર ચરિત્ર | સર્વ દ્રવ્ય આટલા દિવસમાં કઈ રીતે નાશ પામ્યું કે જેથી આવી દશામાં પહોંચેલા મારા કુટુંબને હું ભાગ ૧ 8) પ્રત્યક્ષ જોઉં છું ? જિનાગમમાં કહેવું અન્યથા થતું નથી. (કડાકમાણુ નમોકૂખે મસ્થિ) કર્મથી કોઈ ચોથે છુટી શકતું નથી. એ ચોક્કસ લાગે છે કહ્યું છે કેપલવ अघटितघटितानि घटयति सुघटितपटितानि जर्जरीकुरूते । विधिरेक तानि घटयति यानि पुमान् नव चिन्तयति ।। ન ધારેલ ન વિચારેક વાતે વિધિ બનાવે છે અને સારી રીતે ગોઠવી રાખેલ બાજી નેછિન્નભિન્ન કરી નાંખે છે. આ સર્વ નસીબના જ ખેલે છે. મનુષ્યને વિચાર તેમાં કાંઈજ કામ લાગતું નથી. કેમકે વિધિ (કર્મ) એવું કામ કરે છે, કે જે મનુષ્પના ચિંતવતમાં પણું આવી શકતું નથી, આ પ્રમાણે વિચારી પોતાના કુટુંબને આઢરપૂર્વક ઘરે લાવી પિતા તથા ભાઈઓને તથા નમસ્કારકી સ્નાનની, વસ્ત્રની તથા ખાવાની સર્વ સગવડ કરી આપી. યોગ્ય સમય મળતાં તેણે પૂછયું કે પિતાજી! ધન, કીર્તિ તથા આરોગ્ય યુક્ત આપની આવી દશા કેવી રીતે થઈ? તે. મને કહો.” ધનસારે કહ્યું કે-વત્સ ! જૈનશાસ્ત્રોને જાણકાર હોવા છતાં વૈભવ તથા ધનના નાશ સંબંધી પ્રશ્ન કેમ પૂછે છે? લક્ષ્મી વિગેરે વૈભવ કાંઈ મારા મેળવ્યા મળ્યા હતા તેથી મારે આધીન નહેતા, તે તે કર્મના ઉથ પી મળ્યા હતા, એટલે મારે આધીન હતા, કર્મને ઉદય બે પ્રકારને હોય છે. પુણ્યદય તથા પાપોદય. જયારે પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે ઈચછાએ તેમજ અનિચ્છાએ પણ ધન સંપત્તિથી ઘર ભરાઈ જાય છે. તેમજ જ્યારે પાપ ઉદયમાં આવે છે ત્યારે સારી રીતે સંચી () રાખેલું તથા સાચવેલું હોવા છતાં પણ ધન અને સંપત્તિ નાશ પામે છે. માટે જ કહ્યું છે કે R OWANIE 必必以忍心强必凶设恐必心图论总论设必盈盈必因出 ONTASKS.2004 Jain Education Internat For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy