________________
શ્રુતદેવલિ શ્રીભદ્રબાસ્વામી વિરચિત શ્રી કલપસૂત્રની ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ રચેલી સુબોધિકા નામની ટીકાનું ગુજરાતી ભાષાંતર
पुरिमचरिमाण कप्पो मंगलं वद्धमाणतित्थमि ।
इह परिकहिया जिणगणहराइथेरावलि चरित्तं ॥१॥ પ્રથમ તીર્થકરોના ચરિત્ર, ગણધર વગેરે સ્થવિરેના ચરિત્રો અને સામાચારી આ ત્રણ વિષય વર્ધમાન સ્વામીના તીર્થને વિષે મંગલ રૂપ હોવાથી આ કપસૂત્રમાં કહેવામાં આવેલ છે.
પરમકલ્યાણકારી શ્રી અરિહંતપ્રભુને (જુઓ ચિત્ર નં. ૬) નમસ્કાર કરીને. બાળ અભ્યાસીએને ઉપયોગી થાય એટલા જ માટે કપસૂત્રની સુબાધિકા નામની ટીકાની હું રચના કરું છું.
ગીર
Jain Education Thomatical
For Private & Personal Use Only
inlibrary