________________
તપીને મોક્ષે ગયા.
રાજીમતી પણ વિશુદ્ધ ભાવથી દીક્ષાનું આરાધન કરીને મોક્ષરૂપી શય્યામાં પોઢી ગયા. અને ઘણા સમયથી ઈરછેલા શ્રીનેમિનાથ પ્રભુના શાશ્વત સંયોગને પ્રાપ્ત થયા. રાજીમતી ચાર વર્ષ ગૃહવાસમાં રહ્યાં, એક વરસ છદ્મરથપણામાં રહ્યાં અને પાંચ વર્ષ કેવલિપર્યાય પાળી મેક્ષે ગયાં.
અહિત અરિષ્ટનેમિને અઢાર ગણો અને અઢાર ગણધરો હતા. અહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણની ઉત્કૃષ્ટ શમણુસંપદા હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં આયયક્ષિણી વગેરે ચાલીશ હજાર (૨૦૦૦) આર્થિકાઓની ઉત્કૃષ્ટ આયિંકા સંપદા હતી.
અહિત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એક લાખ અગણોતેર હજાર (૧૬૯૦૦૦) શ્રમણોપાસકોની ઉત્કૃષ્ઠ શ્રમણોપાસક સંપદા હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહામુત્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીસ હજાર (૩૩૬૦૦૦) શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા સંપદા હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન બરાબર જાણનારા એવા ચારસો (૧૦) ચંદપૂર્વીઓની સંપદા હતી. એ જ રીતે પંદરસેં (૧૫૦૦) અવધિજ્ઞાનવાળાઓની,
s
For Private & Personal Use Only