________________
..
܀܀
સુ
વ્યા
15
તેણીએ ચાતરફ પાથરી દીધાં.
દેવાંગનાઓના રૂપની પણ હાંસી કરે એવા સાંદર્યવાળી અને સાક્ષાત કામદેવની સ્ત્રી જેવી અતિશય રમણીય રાજીમંતિને જેઈ રનેમિ કામવશ થઇ ગયા. શ્રીનેમિનાથ પાસે તિરરસ્કાર પામેલા કામદેવ તેમના ભાઈ રથનેમિ પાસે પોતાના વેરના બદલા લેવા, પેાતાનાં બધાં શસ્ત્રો સાથે ચડી આવ્યા. રથનેમિ પોતાના કુલની લજ્જા તથા ધૈર્ય છેાડી રાજીમતી પાસે આવી કરગરવા લાગ્યા કે:“હે સુંદરી ! સર્વ અંગના ભાગ–સંયાગને યાગ્ય અને સૈાભાગ્યના ખજાનારૂપ આ તારા અનુપમ દેહને તપરયાથી શા સારૂં શૈાષવી નાંખે છે? હે ભદ્રે! તું તારી ઇચ્છાથી જ અહીં આવ અને આપણે જનમ સફળ કરીએ; પાછળની અવસ્થામાં આપણે અને તપ કરી સંયમ સાધી શકીશું.'
રાજીમતિએ તત્કાળ વસ્ત્રો વડે પોતાનું શરીર ઢાંકી દીધું. તેણીએ રથનેમિને જોયા અને અદ્ભુત ધૈર્યના પરિચય આપતાં કહ્યું કે: “હે મહાનુભાવ! આવા નરકમાં લઈ જનારો અભિલાષ તમને કેમ થયા ? સર્વ સાઘના ત્યાગી, પાછા તેની વાંછના કરતા તમને શરમ આવતી નથી? અગંધનકુળમાં ઉત્પન્ન થયેલા તિર્યંચ જાતિના સર્પ પણ, પ્રાણાંત ૠ વેઠવા છતાંય એકવાર વમેલું પાછું ખાવા લલચાતા નથી, તેા પછી તમે શું તિર્યંચથી પણ નીચ છે ? '' ઇત્યાદિ વાક્યાથી પ્રતિમાધ પામીને રથનેમિ શ્રીનેમિનાથ પ્રભુ પાસે ગયા, અને કરેલાં પાપાનું પ્રાયશ્ચિત લઇને, તીવ્ર તપ
For Private & Personal Use Only
Jain Education International
193
www.jainelibrary.org