SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ નેમિકુમારના કાને પશુઓને આવરી સભળાયો. આ સ્વર સાંભળતાં જ નેમિકુમારે પોતાના સારથિને પૂછયું કે:-“હે સારથિ ! આ દારૂણુ—ભયાનક સ્વર ક્યાંથી આવે છે??? સારથિએ કહ્યું કે:-“આપના વિવાહ નિમિત્તે ભેજન માટે એકઠા કરેલા પશુઓને જ આ રવર છે.* નેમિકુમાર વિચારવા લાગ્યા કે:-“જે વિવાહોત્સવમાં આટલાં બધાં પશુપંખીઓને સંહાર થવાનું હોય, તે વિવાહને પણ ધિકકાર છે.? એટલામાં “હે સખિઓ ! મારૂં આ જમણું નેત્ર કેમ ફરકે છે?” એમ બોલતી રામતીને સખિઓ કહેવા લાગી કે –“બહેન! અમંગળનો નાશ થાઓ ! ?' એમ કહીને ‘યુ યુ” કરવા લાગી. કરી છS ચિત્ર નં. ૧૭૮ શ્રીનેમિકુમારનું પાછા ફરવું For Private & Personal Use Only brary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy