SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ “જિં ત્રહ્મ વિ. વિષ્ણુ: શિવઃ શિવર: કિં વા? चंद्र: किं? स न यत्कलंककलित ः सूर्योऽपि नो तीव्ररुक्, मेरु किं? न स यनितांतकठिनो विष्णुः? न यत् सोऽसितः। ब्रह्मा किं? न जरातुरः स च जराभीरुः? न यत्सोऽतनुः, ज्ञातं दोषविवर्जिताखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥ આ તે બ્રહ્મા હશે કે વિષ હશે કે શંકર? ચંદ્ર તે નહિ હોય? ચંદ્રમા તો કલંકવાળે છે, જ્યારે આ તો નિષ્કલંક છે. ત્યારે શું સૂર્ય હશે? સૂર્ય તે નથી જ, કારણ સૂર્યની સામું તો જોઈ ફિક શકાતું નથી, જ્યારે આ તો સૈમ્ય કાંતિવાળા છે. મેરુ તો ના હોય? મેરુ તો નથી જ, કારણ કે મેરુ તો બહુજ કઠણ છે, જ્યારે આ તો સુકોમળ છે. કૃષ્ણ તો ના હોય? એ પણ અસંભવિત છે. કારણ કે કૃષ્ણ તે શ્યામ વર્ણવાળા છે, જ્યારે આ તે સુવર્ણ જેવી કાંતિવાળા છે. શું બ્રહ્મા છે? બ્રહ્મા તો વૃદ્ધ છે, અને આ મહાપુરુષ તો યુવાન દેખાય છે. ત્યારે કામદેવ તો ન હોય ? કામદેવને તો શરીર જ નથી. જ્યારે આમનું તો શરીર સુંદર છે. મને લાગે છે કે સઘળા દોષ Jain N a tional For Private & Personal Use Only nelibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy