________________
દયા,
न कयं दीणुद्धरणं, न कयं साहम्मिआण वच्छल्लं ।
हिअयंमि वीयरायो, न धारिओ हारिओ जम्मो॥ અર્થાતુ-જે પ્રાણીએ દીનજનોનો ઉદ્ધાર કર્યો નહીં, સાધર્મીનું વાત્સલ્ય કર્યું નહીં અને હૃદયમાં શ્રીવીતરામપ્રભુને ધારણ કર્યા નહીં, તે પોતાનો જન્મ હારી ગયા છે એમ જાણવું.
શ્રાવકની માફક જ શ્રાવિકાની પણ ભક્તિ કરવી, ઓછીવત્તી નહીં, કારણકે શ્રાવિકા પણ જ્ઞાન, દર્શન ચારિત્રવાળી અને શીલવાળી હોય છે. તેણી સધવા હોય કે વિધવા હોય તેને સાધર્મક તરીકે માનવી. ,
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે- હે રવામિન! સ્ત્રીઓને લૌકિકમાં અને લોકોત્તરમાં દેવાળી કહેલી છે. કહ્યું છે કે
'अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता।
अशौचं निर्दयत्वं च, स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १॥ અર્થાતુ-અસત્ય, સાહસ, કપટ, મૂર્ખતા, અતિ લોભીપણું, અપવિત્રપણું અને નિર્દયપણું આટલા દોષો તો સ્ત્રીઓમાં સ્વાભાવિક જ હોય છે. આ માટે સુકુમાલિકા, સુરીકાંતા, કપિલા, અભયા,
遊總
Jan Education International
For Private & Personal Use Only
wwwinter.