________________
ત
家樂隊樂隊樂隊家教家樂家樂
રત્નોથી ભરેલો ભારે દેખાવડો મહામૂલ્યવાન, ઉત્તમનગરમાં બનેલા અથવા ઉત્તમ વીંટણામાંથી બહાર નીકળેલો, પારદર્શક –આરપાર દેખાય એવા આછા કપડામાંથી નીપજાવેલા, સંકડો ભાતવાળો, વિવિધ ચિત્રોવાળો એટલે વૃકો, બળદો, ઘેડા, પુરુષો, મગરો, પક્ષીઓ, સપાં, કિન્નરો, સરજાતિનાં મૃગે, અષ્ટાપદ, મોટામોટા શરીરવાળા જંગલી જનાવરે, ચમરી ગાયે, હાથીઓ, વનલતાઓ અને પદ્મલતા વગેરેની ભાતવાળાં ચિત્રોવાળો એવો એક પડદ–જવનિકા બેઠકની અંદર તણાવે છે, એવો પડદો તણાવીને પડદાની અંદર વિવિધ મણિ અને રત્નોથી જડેલું ભાતવાળું અદ્દભુત, તકિય અને સુંવાળી કેમળ ગાદીવાળું, ઘેળાં કપડાંથી ઢાંકેલું, ઘણું કોમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે (જુઓ ચિત્ર નં. ૧૧૨).
એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક,
ચિત્ર નં. ૧૧૨ સિદ્ધાર્થ અને જવનિકામાં ત્રિશલા
Jain Education International
For Private & Personal use only
Gelibrary.ru