________________
કોઈ
Tી
નરસિંહ પણ કહી શકાય. તેની મુખમુદ્રા અને ગતિમાં અતિશય રાજતેજની દીપ્તિ આપતી હતી.
સ્નાનગૃહમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આવ્યા. ત્યાં આવીને સિંહાસન ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેટો, બેસીને પોતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધળાં કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસન મંડાવ્યાં (જૂઓ ચિત્ર નં. ૧૧૧). એમ આઠ ભદ્રાસને મંડાવીને પછી વળી, પિતાથી બહુ દૂર તેમ બહુ નજીક નહીં એમ વિવિધ મણિ અને -ચિત્ર નં. ૧૧૧ સિદ્ધાર્થ અને વિશલા
છે અને જો
For Private
Personal Use Only