SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ હાલમાં દેખાય છે. અત્રાએ આવન નજરે પડે કે પતગ હેર, ઘોઘા વગેરે ઘણાખરાં ગામોમાં વિચરી પિતાની અમેઘ નિમલ સરસ રસિક પ્રશાંત સમાચિત વાણીવડે ઘણા ભવ્ય જીને પ્રતિબંધ કરી કેટલાંએ શુભ કાર્યોના નિમિત્તભૂત થયા હતા. શ્રી જિનમંદિર, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, ધર્મશાળા, ઉચાપન, - પધાન, સંઘયાત્રા, સ્વામિવાત્સલ્ય, તીર્થોન્નતિના કાર્યો, માછલાની જાળ, ખેડા ઢાર વગેરે જીવદયાના કાર્યો, આંગી, મુકુટ, કેસર-સુખડ, ચક્ષુટીકા, ચાંદીના રથ, પાલખી, સમવસરણ, તેર વગેરે પરમાત્માની ભકિત અંગેના કાર્યો, આયંબિલખાતું, જ્ઞાનખાતું, સાધારણખાનું વગેરે ધાર્મિક કાર્યોમાં તેઓશ્રીએ પિતાની અમૃતસમી વાણીના ઉપદેશથી હજારે નહીં બલકે લાખે. રૂપીઆ શ્રાવકે પાસે સદુમાર્ગે ખરચાવ્યા હશે. ઘોઘામાં યાત્રાએ આવનાર યાત્રાળુઓને જે ભાતું અપાય છે અને તેઓને ઉતરવા માટે જે ધર્મશાળાદિની સગવડ હાલમાં દેખાય છે તે આ મહાત્માશ્રીના ઉપદેશનું પ્રત્યક્ષ ફલ છે. કેઈ દીન-દુઃખી દીનતા કરતે નજરે પડે કે પિતેજ જાણે દુઃખી ન હોય ! તેમ ગળગળા થઈ જતા ને પિતાનાથી બનતી કોઈને કાંઈ સહાય જરૂર કરાવતા. અંતિમ અવસ્થા અને ભવિષ્ય જ્ઞાન ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે વીતરાગમાર્ગના આરાધનમાં સ્વઆત્માને ઝુકાવી રત્નત્રયીનું આરાધન કરતાં કરતાં લગભગ ૮૦ વર્ષની ઉમર તેઓશ્રીની થઈ ત્યારે તેઓશ્રીનું છેલ્લું ચાતુર્માસ ઘેઘા શહેરમાં થયું હતું. શ્રીસંઘ તેઓશ્રીની અનેક પ્રકારે ભકિત વૈયાવચ્ચાદિ કરી ગુરૂમહારાજને અમૃતપમ ઉપદેશ શ્રવણ કરી પિતાના કમદાવાનલને શાંત કરતું હતું, ચાતુર્માસ પૂર્ણ થયું, મન એકાદશીનું પર્વ પણ રૂઠી રીતે પસાર થયું તે દરમ્યાન તેઓશ્રીનું શરીર લથડ્યું છતાં તેઓશ્રી કહેતા કે “સડન અને પડન એ તે આત્માને સ્વભાવ છે! તેમાં ખેદ છે? આવી રીતે સમભાવે દુઃખ સહન કરતા, શરીરમાં ચડ ઉતરને તાવ, ઝાડા, ઉલટી વગેરેએ દેખાવ દીધો, આવા વ્યાધિ ઉદયે અજ્ઞાની છો તે ગભરાઈ જઈ દોડાદોડી કરી મૂકે, પરંતુ આ મહાત્મા પુરૂષને આવી માંદગી આવવાથી ઉલટા ચેતી ગયા ને પિતાના આયુષ્યને સમય કેટલે શેષ રહ્યા છે તે પિતાના અનુભવિક જતિષ જ્ઞાનથી જાણી લીધું, બી Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy