________________
મૂળ પાનું ૧૩૩
ભાષાંતર પાનું ૧૨૮
પુંડરીકસ્વામી ચંપાપુરીમાં પધાર્યા છે. તે વખતે લક્ષ્મીધર રાજા ચંદ્રના છત્ર સહીત વંદન કરવા આવ્યા. હરિગમેવદેવ પ્રશ્ન કરે છે કે- હે વિભુ ! આ રાજાએ પૂર્વ ભવમાં એવું કયું ઊગ તપ કે તે થવા એવુ શું . શ્રેષ્ઠ દાન દીધુ છે કે જેના પુણ્યથી ચંદ્ર તેની શે | કરે છે ? '