________________
Sતુ તું
દેવવંદનની વિધિ ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । हाँधरणेन्द्रवरुट्या-पद्मादेवी युतायते ॥१॥ शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ ही द्विड्व्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥
દેવવંદનની जया जिताउरव्या-विजयाख्या पराजितयाऽन्वितः। दिशांपालैहैर्यक्षैविद्यादेवीभिरन्वितः ॥३॥
વિધિ ॐ असिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥
श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ પછી જંકિંચિ૦ નમુસ્કુર્ણ, અરિહંત ચેઇયાણું૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સ કરી, પારી નમોહતત્વ કહી 9ી નીચે જણાવેલ થઇ ભણવી.
___ अर्हस्तनोतु स श्रेयः-श्रियं यद्ध्यानतो नरैः । अप्यैन्द्री सकलात्रैहि, रंहसा सहसौच्यत ॥१॥
પછી લોગસ્સ સવ્વલોએઅરિહંતઅન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની બીજી થઈ ભણવી. doo ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदंह्रींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥२॥
પછી પુફખરવરદી, સુઅસ ભગવઓ, વંદણવત્તિયાએ અન્નથ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની ત્રીજી થઇ ભણવી.
नवतत्वयुता त्रिपदीश्रिता रूचिज्ञानपुण्यशक्तिमता । वरधर्मकीर्तिविद्यानन्दास्याज्जैनगीर्जीयात् ॥३॥ પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્ય કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા
સુધી)નો કાઉસ્સગ્ન કરી, પારી નમોહત કહી નીચેની ચોથી થઇ ભણવી. દીક્ષા વિધિ
श्रीशान्तिः श्रुतशान्तिः प्रशान्तिको सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदा: सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥ પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન વંદણ અન્નત્થ એક નવકારનો કાઉ૦ કરી, પારી નમોહતુ કહી (9) પાંચમી થઇ કહેવી
O DOO DOO DOD DOG DOG Dog Dog Dog Dog Dog
તુ
તુ
maa noanoa Dod Doo Dod
તું 88 89 888
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org