________________
Doo ooo Po,
દીક્ષાવિધિ
O
ખમાસમણ દઈ, ઇરિયાવહી પડિક્કમી, એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ન કરે. પારી, સંપૂર્ણ પ્રગટ લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવે?િ (ગુરુ-પહ.) શિષ્ય “ઈચ્છે' કહી, ખમાસમણ દઈ ભગવનું સુદ્ધાવસતિ (ગુ.મહત્તિ)
ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ, ભગવન્! મુહપત્તિ પડિલેહું (ગુ. પડિલેહેહ) શિષ્ય “ઈચ્છે'. કહી મુહપત્તિ પડિલેહે પછી ખમાસમણ દઈ (ઉભા થઈ આદેશ માંગે)
ઈચ્છકારિ ભગવનું તુહે અર્હ સમ્યકૃત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાવણી-વાસનિક્ષેપ કરેહ. (ગુ. કરેમિ).
(શિષ્ય ઈચ્છે' બોલે) (સૂરિમંત્ર અથવા વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ ૩ વાર નવકાર ગણવા પૂર્વક ગુરુ આ પ્રમાણે બોલે) સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદિ પવહ (કહી) નિત્થારગપારગાહોહ કહેતાં વાસક્ષેપ કરે (શિષ્ય) ‘તહત્તિ' કહે.
ખમાસમણ દઈ ઈચ્છકારિ, ભગવનું તુહે અર્હ સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક દેશવિરતિ સામાયિકસર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાવણી, વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવહ. (ગુ. વંદાવેમિ.)
શિષ્ય “ઈચ્છ' કહે, દીક્ષા આપનાર ગુરુ, દીક્ષા લેનારને આઠ થોયના દેવવંદન કરાવે. દીક્ષા વિધિ શ્રી ખમા દેઈ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ બેસે
| પછી ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન કરાવે.
DOG DOG DOG DOG DOD DOO DOO DOO DOD DRO
3 òOo Do
3
on Doa
Jain Education international 2010_05
For Private Personal Use Only
www.jainelibrary.org