________________
Jain Education In
(8) Paryaya or explanation of diffieutwords.
(9) Vratti-annoymous.
(10) Tika by Abhayadev..
જિનરત્નકાયના કર્તાએ પર્યાય વૃત્તિના કર્તાના નિર્દેશ નથી કર્યાં તેમજ અભયદેવની ટીકાને નિર્દેશ કર્યા છે જે તપાસવાની જરૂર છે. બીજા સૂયગડાંગ સૂત્ર અંગેના ગ્રંથાના ખ્યાલ નથી. એક દીપિકા પણ કર્તાના નિર્દેશ વિનાની જણાવી છે જેની પણ તપાસ જરૂરી છે, જે આગરામાં છે એમ જણાવે છે. આચાર્યશ્રી આનંદસાગરસૂરિજીની પ્રેરણાથી શ્રીપાલીતાણાના આગમમંદિરમાં આ સૂત્ર શિલારૂઢ તેમજ સુરતના તામ્રપત્રાગમમદિરમાં તામ્રપત્રારૂઢ કરાવવામાં આવ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org