________________
શાન્તિનાથ ચરિત્રના કથા પ્રસંગો કોઈપણ કવિને કાવ્ય રચવા લલચાવે તેવા છે.
હાલ પ્રાપ્ય શાંતિનાથ ચરિત્રની કુલ નોંધ આ રીતે મળી શકે છે.
નામ
કર્તા
શ્લોક
૧૨૧ ૫00 ૪૮૫૫
૧. શ્રી શાંતિનાથચરિત્ર. પ્રા. ૨. શ્રી શાંતિનાથચરિત્ર. સં. ૩. શ્રી શાંતિનાથમહાકાવ્ય. . ૪. શ્રી શાંતિનાથમહાકાવ્ય. સં. ૫. શ્રી શાંતિનાથમહાકાવ્ય ૬. શ્રી શાંતિનાથચરિત્ર ગદ્ય. સં. ૭. શ્રી શાંતિનાથચરિત્ર પદ્ય. સં. ૮. શ્રી શાંતિનાથચરિત્ર પ્રાકૃત ૯. શ્રી શાંતિનાથમહાકાવ્ય
(નૈષધીયકાવ્યપાદપૂર્તિ)
દેવચન્દ્રસૂરિજી અજિતપ્રભસૂરિજી મુનિદેવસૂરિજી * મુનિભદ્ર સૂરિજી માણિકચન્દ્ર સૂરિજી * ભાવચન્દ્રસૂરિજી તિલકપ્રભસૂરિજી* જિનવલ્લભગણી * ઉ. મેઘવિજયજી
૫૧૧
ઉપર જણાવેલ નોધમાં * આવા ચિહ્નવાળા અમુદ્રિત છે.