SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત (લે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપયિા એમ. એ.) [૧] ‘પગામસિજજાએ સુત્ત યાને સમણમુક્ત આવય–જૈન આગમમાં આવસ્મય મહત્વનું સ્થાન મેળવે છે. એના સામાઈય (સામાયિક), ઉવ્વીસન્થવ (ચતુર્વિશતિસ્તવ), વંદય (વંદનક), પડિક્રમણ (પ્રતિક્રમણ ), કાઉસગ્ગ (કોન્સર્ગ) અને પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) એમ છ વિભાગ છે. દરેકને “અઝયણ' (અધ્યયન) કહે છે. આવય ઉપર ભદ્રબાસ્વામીએ નિજજુત્તિ રચી છે, પરંતુ એમાં કાલક ઉમેરો થઈ એની નવેસરથી સંકલના કરાઈ છે. આ નિજજુત્તિ તેમજ ભાસને અનુલક્ષીને મહારા યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. તેમાંથી આજે તે નાની (જોકે એ પણ બાવીસ હજાર શ્લોક જેવડી છે તે) મળે છે. એ ઉપરથી આવત્સયમાં મૂળ કેટલાં સુત્ત (સૂ) હશે તેને ખ્યાલ આવે છે, કેમકે દરેકે દરેક સુત્ત ઉપર નિજજુત્તિ નથી કે જેથી એને એ રીતે વિચાર થઈ શકે. નામ–પડિકમણ' નામના ચોથા અજઝયણની હારિભદ્રીય ટીકા ( પત્ર પદ૯ આ)માં “મંગળપૂર્વક પ્રતિક્રમણ કરાવું જોઈએ એથી સૂત્રકાર “ ઘર મરું ”થી શરૂ થતું સૂત્ર રજૂ કરે છે ' એમ કહ્યું છે. આના પછી “વનાર હોજુરમાંથી Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org
SR No.600081
Book TitleKhamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Original Sutra AuthorPurvacharya
AuthorLalitangvijayji
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1951
Total Pages120
LanguageSanskrit
ClassificationManuscript & agam_anykaalin
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy