________________
છે અT ॐ नमो समणस्स भगवओ महावीरस्स ।
કિંચિત્ નિવેદન. આ બારસાસૂત્ર ત્વરિત બહાર પડ્યું જોવાની ઘણા મહાશની પરમ ઉત્કંઠા હતી અને છે. સવિરતર વિગતો વિના મૂલમાત્ર પણ | S S 1 2 : સવર બહાર પાડવું, એવી, થાકાની અભિલાષા અને આગ્રહને અંગે પવિત્ર પર્વાધિરાજ શીપયુર્ષણપર્વ-પૂર્વી કોઈ પણ સંગેમાં પ્રાપાસે બરસાસુત્ર પહોંચતું કરવું એવી, પ્રબલ ભાવના મને પણ ઉભથી ! તે મુજબ આ વાંચે |સમક્ષ શ્રી બારસાસ્ત્ર પ્રગટ કરતાં હું આનન્દ અનુભવું છું !
એગ્ય ચિત્રો સહિત માત્ર મૂલસૂત્ર અને શ્રી કાલિકાચાર્યસૂરિની બે કથાઓજ પર્યુષણ-પૂર્વ બહાર પાડી શકે તેટલી જ શક્તિ, નાઅને સમય હાથમાં હોવાથી માત્રજ બહાર પાડવામાં સંતોષ માને રહ્યો!
આ ગ્રન્થ શ્રીઆગમેદય સમિતિ તરફથી બહાર પાડવાને હતા, તેથી તેની સઘળી તૈયારી સમિતિએ કરી રાખેલી હતી, પરન્તુ તે અલભ્ય લાભ સમિતિએ અમને આપવાથી અન્તઃકરણપૂર્વક સમિતિના કાર્યવાહક મહાશયને ઉપકાર માનીએ છીએ.
ચિત્રોના પ્લેકા બનાવવામાં રતલામની શેડ રીખવદેવજી કેશરીમલજીની પેઢી મારફતે અમદાવાદની (જહાંપનાહ)-ઝાંપડાની પોળના ચહેરાને મદદ કરી, તથા એજ પિળના ગૃહસ્થાએ બીજી પણ જે રકમની મદદ કરી તે માટે અન્તઃકરણથી ઉપકાર માનીએ છીએ.
nan
For Private Personal use only