SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગોવાળી 'તથા કલિકાળના પાપના ઢગને ધોઈ નાંખનારી હતી અને વિદ્વાનોના સમૂહોને હર્ષિત કરી આકર્ષતી હતી.’ આ વિરાપ્તિ તે એક ગ્રંથ જેવડી એકસો આઠ હાથ પ્રમાણુ લાંબી હતી. ને તેનું નામ “ત્રિદશ તરંગિણી' રાખ્યું હતું. તે સં. ૧૮૬૬ માં રચીને સ્વગુરૂ દેવસુંદર | સૂરિને મોકલવામાં આવી હતી. તે આખી હમણાં સુધી ઉપલબ્ધ થઇ નથી; પણ પૂર્વ ધર્મસાગર ઉપાધ્યાયે તેને જોઈ લાગે છે તેથી તેનું ! વર્ણન પોતાની પટ્ટાવલીમાં કર્યું છે કે તેમાં પ્રાસાદ, પાચક, ષષ્કારક, ક્રિયાપ્તક, અભ્રમ, સર્વતોભદ્ર, મુરજ, સિહાસન, અશોક, ભેરી, સમવસરણુ, સરોવર, અષ્ટમહા પ્રાતિહાર્ય વગેરે નવા ત્રણસો બંધ, તર્ક પ્રયોગાદિ અનેક ચિત્રાક્ષરો, યક્ષર, પંચવર્ગ પરિહાર આદિ અનેક સ્તવોવાળી ત્રિદશતરંગિણી વિજ્ઞપ્તિ નામનો એકસો આઠ હાથનો લાંબો લેખ શ્રી ગુરૂને મોકલ્યો હતો.” વળી તે પર્યુષણ પર્વમાં यनिर्मिता श्रीगुरुभव्यकाव्यविज्ञप्तिगङ्गा गुणसत्तरंगा । प्रक्षालयन्ती कलिकदमलौघं दृष्टानकार्षीत्सुमनःसमूहान् ॥ ३५॥ येन प्रलप्ताः स्तुतयः स्तवाश्च गाम्भीर्यनव्यसदर्थसाथोंः । श्रीसिद्धसेनादिमहाकवीनां कृतीमतीद्धा(१) अनुचकिरे ताः ॥३६॥ सयुक्तिमत्संस्कृतजल्पशक्तिः सहस्रनाम्नां कथनैकशक्तिः । तात्कालिकी नव्यकवित्वशक्तिर्न यं विनान्यत्र समीक्ष्यतेऽद्या ॥ ३७॥ विद्या न सास्ते निरवद्यताभूत-कला न सा चास्ति बरा धरायां । यस्यां न यस्याङ्गिगणार्चितस्य बुद्धिविशुद्धा प्रसरीसरीति ॥३८॥ मेधाविनः सन्ति परः सहस्रा अदूष्यवैदुष्यधरा धरायां । परं न कस्य प्रसरत्प्रकर्ष प्रज्ञस्य विज्ञस्य तुलाभृतः स्युः ॥ ३९॥ –સોમ સૌભાગ્ય કાવ્ય સર્ગ ૬) ૧ સં. ૧૪૮૨ની જિનવર્ધન ગણિત પટ્ટાવલીમાં કહેલ છે કે “ભવિક જન પુરંદર, સૂરિ શ્રી મુનિસુંદર, જે ચીઠ્ઠડ કરી અઠોત્તર સી હાથ-પમાણ, પરવાદી તણુઉ ઊતારિઉ માણ.' २ येनानेकप्रासाद-पद्मचक्रषट्कारकक्रियागुप्तकार्द्धभ्रमसर्वतोभद्र-मुरज-सिंहासनाशोकमेरी-समवसरणसरोवराऽष्टमहाप्राविहार्यादिनव्यत्रिशतीवन्धतर्कप्रयोगाद्यनेक चित्राक्षरत्यक्षरपश्चवर्गपरिहाराद्यनेकस्तवमय-त्रिदशतरङ्गिणी विज्ञप्तिनामधेयाष्टोत्तरशतहस्तमितो लेखः श्रीगुरूणां प्रेषितः ।
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy