________________
ग्रन्थकाરાફિક परिचय विद्यागुरुનાદર,
શ્રી અધ્યારવીરવંશાવલિ કે જે જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧ અંક ૩માં પરિશિષ્ટ તરીકે પ્રસિદ્ધ થયેલ છે તેમાં, અને પ્રાયઃ તે પરથી (હાલ સ્વ.) શ્રી R GIવિજયધર્મસૂરિ દેવકુલપાટકમાં પૃ. ૧રની ટિપ્પણીમાં, દેવસુંદર સૂરિ સં. ૧૮૬૨માં સ્વર્ગે ગયા એમ જણાવેલું છે તે પણ ખરૂં નથી, કારણ કે Iકાસ. ૧૪૬૨માં લખાયેલી શ્રીમલયગિરિ વિરચિત સપ્તતિકા ટીકાની તાડપત્રની પ્રતિને સં. ૧૪૬૫ માં શ્રીદવસુંદરસૂરિના ઉપદેશથી પત્તન
(પાટણ)ના જ્ઞાનકોશમાં મૂકવામાં આવી (પત્તનસ્થ પ્રાચ જૈન ભાંગારીય ગ્રંથસૂચી નં. ૩૩૨ પૃ.૨૦૨; તેમ જ થોડા વખતમાં પ્રસિદ્ધ | ૮.
થનાર શ્રી જિનવિજયસંપાદિત જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ નં ૬૮ પૃ. ૬૭) એટલે એ પરથી સં. ૧૪૬૫ સુધી તો તેઓ અવશ્ય જીવંત હતા. |
આ લખાયા પછી મેં સં. ૧૮૮રની ૫. જિનવર્દ્રનગણિની તપગચ્છ ગુર્નાવલી ભારતીય વિદ્યાના પ્રથમ વર્ષ બીજા અંકમાં છપાવી છે તે જોવા આલેતાં મને માલૂમ પડ્યું કે તેમાં દેવસુંદર સૂરિના સ્વર્ગવાસનું વર્ષ સં. ૧૪૬૮ આપેલું છે અને તે યથાસ્થિત હોવામાં હવે શંકાને સ્થાન નથી.
વિશેષ શોધમાં જણાય છે કે સમતિલકસૂરિ સં. ૧૪૨૪માં સ્વર્ગસ્થ થયા જ્યારે તેને આગલે વર્ષે તેના મુખ્ય ત્રણ ઉક્ત શિષ્યો પૈકી ચંદ્રશેખરસૂરિ સ્વર્ગસ્થ થયા હતા એટલે બીજા બે શિષ્યો નામે જયાનંદસૂરિ અને દેવસુંદરસૂરિ બન્ને પટ્ટધર પોતાને ગણાવતા હતા. જ્યાનંદસૂરિ સં. ૧૪૪૧ માં સ્વર્ગસ્થ થયા, પછી દેવમુંદરસૂરિ સોમતિલકસૂરિના અનન્ય પટ્ટધર જીવનપર્યત રહ્યા (જુઓ પિત્તનસ્થ ઉક્ત સૂચી ને ૩૫૦ પૃ. ૨૧૫, ને નં. ૩૮૧ પૃ. ૨૩૨). દેવસુંદર સૂરિએ પાંચને સૂરિપદવી આપી હતીઃ-૧ જ્ઞાનસાગરસૂરિ સં. ૧૪૪૧ ખંભાતમાં, કુલમંડનસ, અને તેની સાથે જ ગુણરત્નસૂરિ સં. ૧૪૪રમાં ખંભાતમાં સોમસુંદરસૂરિ સં. ૧૪૫૭ પાટણમાં, અને સાધુરત્તસૂરિ સં. ૧૪૫૮માં પાટણમાં. |
૬ વિદ્યાગુરુ જ્ઞાનસાગરસૂરિગ્રંથકાર પોતાની ગુર્નાવલીમાં દેવસુંદર સૂરિની પાસે ૫૦ નો અંક મૂકી તપાગચ્છના ૫૦મા પટ્ટધર તેને બતાવી તેના પછી પટ્ટધર તરીકે ૫૧ નો અંક તેના શિષ્ય જ્ઞાનસાગર સૂરિ અને સોમસુંદર સૂરિ બંને પાસે મૂકી બંનેને સૂચવે છે. આ પૈકી)
જ્ઞાનસાગર સૂરિ આપણુ ગ્રંથકારના વિદ્યા-ગુરૂ હતા, કારણ કે ગુર્વાવલી પહેલાંની વૈદ્યગોષ્ટી નામની કૃતિના આદિમંગલમાં તથા એતના બ વિશ્લોકમાં પોતે જ જણાવે છે કે શ્રી જ્ઞાનસાગર નામના ગુરૂના જ્ઞાન-સમદ્ર જેવા ઉપદેશ પર આધાર રાખીને હું વિધગાણી |
છું; શ્રીમનું તપ ગણુરૂપી આકાશને આંગણે સૂર્ય જેવી કાંતિવાળા શ્રી દેવચંદર ગરછનાયકના શિષ્ય અને જેને શ્રી રાનસાગર નામના |