________________
આ ગણા આ સંસ્થાના આર્થિક બંધારણને અભાર પણ ધોકો નથી લાગ્યો, બટુકે અત્યારે અગાઉના કાર્યકર્તાઓની નિક્રિયતાને બનાવે II પરિણામે પુસ્તક પ્રકાશનના ભંડોળમાં મૂળ રકમની વ્યવસ્થિત રોકાણને પરિણામે ઉત્પન્ન થએલી આવકથી સંગીન બી
વધારો થયો છે, લગભગ તેત્રીસ હજાર રૂપીઆ જેટલો. એટલે સંસ્થાની આર્થિક સ્થિતિ સંબંધે જો કોઈના મનમાં સંદેહ ને ૨૨ |
જી હોય તો તે અસ્થાને છે. અત્યાર પહેલાંનાં ટ્રસ્ટીઓએ સંસ્થાનું નાણું સુયોગ્ય રીતે સાચવી રાખ્યું છે એ ઓછી સેવા નથી કરી.
છેલ્લાં ત્રણેક વર્ષ દરમ્યાન જુના ટ્રસ્ટીઓમાંથી ત્રણ ટ્રસ્ટીઓ શેઠ નેમચંદ અભેચંદ, જે. પી., શેઠ મંછુભાઈ સાકરચંદ તથા શેઠ હીરાભાઈ મંછુભાઈના શોકજનક અવસાન થયાં છે તેની અમે દુખપૂર્વક નોંધ લઈએ છીએ.
હાલમાં ટ્રસ્ટીઓની બોર્ડમાં નીચેના છ તૂટીઓ છે. (૧) શેઠ નેમચંદ ગુલાબચંદ દેવચંદ (૨) શેઠ સાઠેરચંદ ખુશાલચંદ | It૩) શેઠ હીરાચંદ કસ્તુરચંદ (૪) શેઠ મોતીચંદ મગનભાઈ (૫) શેઠ તલકચંદ મોતીચંદ (૬) શેઠ બાબુભાઈ પ્રેમચંદ.Jદી
શેઠ જીવણચંદ સાકરચંદે માનદ મંત્રીપદનું પોતાનું રાજીનામું ટ્રસ્ટીઓ પર મોકલ્યું છે તેનો હજી સુધી નિકાલ નથી થયો. | આ સંસ્થાનો વહિવટ પૂર્વવત બહેકે તેથી વધુ અંદર અને વ્યવસ્થિત રીતે ચાલે તે માટે નવા ટ્રસ્ટીઓ ઉત્સકસિ
છે, અને જૈન સાહિત્યના પુનરોદ્ધારમાં રસ લેનાર દરેક બંધુ તેમજ પૂજય મુનિવરોની સૂચનાઓને તેઓ આવકારો. જીવળી અત્યાર સુધી જે જે પૂજ્ય મુનિ મહારાજાઓ તથા જૈન સાહિત્યપ્રેમી સજજનોએ આ સંસ્થાના ધ્યેયને મૂર્તિમંત કી
SHSHSHSHSHSHS
ANTARER
૨૨ છે.