SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ૭ના જિનસેન(?)સૂરિએ પ્રતિષ્ઠા કરી-કે જેને હાલમાં “શૃંગાર ચૌરી કહેવામાં આવે છે. તેમ જ વસંતપુર આદિમાં જૈન અન્યalમંદિરો થયાં. આ પરથી જણાય છે કે કુંભાના રાજ્યકાલમાં જૈનપ્રજા સંપન્ન હતી. વિશેષમાં આ દાની રણુએ . ૧૫૦૬ અષાઢ શુદિ ૨નો | થનાવ IXIછલાલેખ કે જે આબુપરના વિમલવસતિ ને લુણિશવસતિ જૈન મંદિરોની વચ્ચે ચોકમાં છે તે કરી આપ્યો હતો કે આભૂના જાત્રાળી रादिરત્ત વૃત્તિ, આદિ પાસેથી જે “દાણુ” (રાહદારી, જગાતે), મુંડિ (મુંડિઉંદરેક માથા દીઠ લેવાતો ક૨), વલાવી (માગરક્ષાનો ક૨) તથા ઘો, બળદ परिचय આદિ પર જે કર લેવામાં આવતો હતો તે માફ કરવામાં આવ્યો છે. (જુઓ ઓઝાજીકત “રાજપૂતાનેકા ઇતિહાસ’ પૃ. ૬૨૫, ૬૩૦). આ મેવાડપતિ શ્રી કુંભકર્ણ રાજા સોમદેવસૂરિની નવીન કાવ્યકલાથી હર્ષ પામી શ્રીહર્ષથી પણ અધિક કવિ તરીકે તેમને માન આપતા धार्मिकહતા. (સૌ.સે. ૧૦. ૩૮) राजकीयજ શિરોહીમાં સહસ્રમલના સમયમાં તીડોનો ઉપદ્રવ આપણું ચરિત્રનાયકે ટાળ્યો તેથી તે રાજાએ પોતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી. સિરિ. રીતે માટે હવે પછી જુઓ.) ઈડરના રણમલ્લના રાજ્યમાં ઓસવાલ વચ્છરાજ સંઘપતિ એક રાજા જેવો પ્રભાવશાળી અને કુબેર જેવો શ્રીમંત થયો. સ્વદારસંતોષનું Sાવત રાખનાર ચારિત્રવાનું અને અનેક સત્રાગાર-અન્નક્ષેત્ર કાઢી દુકાળને સુકાળ કરનાર થયો. તેના ચાર પુત્ર નામે ગોવિદ, વીસલ (કે જેનો Iઉપર ઉલ્લેખ કર્યો છે), અકરસિહ અને હીરો થયા. (કિયારસમુચ્ચયની પ્રશસ્તિ પીટર્સન રીપોટે ૬૫. ૧૭). રણમલ પછી થયેલા Jરાવ પુંજાના બહુમાનપાત્ર ઉક્ત ગોવિદ તારંગા ગિરિ૫ર કુમારપાલ રાજાના અંધાવેલા અજિતનાથ જિનમંદિરનો ઉદ્ધાર કરી તેમાંના બિબનો Xसमयसत्रागारनानाप्रकारपरोपकारश्रीसंघसत्काराद्यगण्यपुण्यमहार्थक्रयाणकपूर्यमाणभवार्णवतारणक्षममनुष्यजन्मयानपात्रेण प्राग्वाटवंशावतंस...सं. धरणाकेन...राणपुर-XI नगरे राणा श्रीकुंभकर्णनरेंद्रेण खनानानिवेशित तदीय सुप्रसादादेशतस्बैलोक्यदीपकाभिधानः श्री चतुर्मुखयुगादीश्वरविहारः कारितः प्रतिष्ठितः (श्रीदेवसुंदर) सूरि (ઉમા){..શ્રીમકુંવારિમિઃ ” જિ. ૨. ન ૩૦૭, આ લેખ સમજવામાં શ્રી ઓઝાઈ જરા ભૂલ ખાઈ ગયા છે. જુઓ તેમનો ‘રાજપૂતાનેકા ઇતિહાસ, ટિપ્પણી પૃ. ૬૨૫. રાસમાળા પૃ. ૬૦૨-૩ ને પાદટિપ્પણી. || હું
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy