________________
(પ્ર. સં. પૃ.૧૪૭ નં. ૫૭૮), લાલચંદ્ર, (જુઓ પત્ર ૩૬/ર ટિપ્પણી નં.૨) કે જેણે સં. ૧૬૪૮ આસો સુદિ પ બુધવારે મુનિ ધર્મચંદ્ર પઠનાર્થે લખેલી છે “સંખમરણ”ની પત્રની પ્રતિ પાટણ ફોલીયાવાડાના ભંડારમાં છે; તેજચંદ્ર (જુઓ અગાઉ પૃ. ૩૯/૧) તથા હેમચંદ્ર કે જે છેલ્લા બંનેએ રાયપણી) સૂત્રની પત્ર ૪૬ ની પ્રત તથા કલ્પસૂત્રની ૯૩ પત્રની પ્રત ચિકોશમાં મૂકી કે જે હાલ અનુક્રમે વીજાપુરના ભંડારની પોથી ૨૩ અને ભાં. ઈ. માં છે. જો - લાભચંદ્ર (જુઓ પૃ. ૩૬૨ ટિપ્પણી નં.૨ કે જેના શિષ્ય ગજચંદ્ર પં. હીરકલશના સં. ૧૬૨૬ માં રચેલ જોઈસસાર–જ્યોતિષસાર પ્રાકૃત) ગ્રંથની પ્રત સં. ૧૬૫ આસો શુદિ ૪ મંગલે અયાનામાં લખી કે જેની ૫૦ પ્રતની પ્રત કલકત્તા ગુલાબકુમારી લાયબ્રેરીમાં છે.
સકલચંદ્ર ઉ૦ ની બીજી શિષ્યપરંપરા સકલચંદ્ર-લક્ષ્મીચંદ્ર-પુણ્યચંદ્ર-વૃદ્ધિચંદ્ર-માનચંદ્ર શિષ્ય તેજચંદ્ર પુણ્યસાર રાસ સ. ૧૭૮૦માં XJરો (જૈ. ગૂ. ક. ૧, પ૯૮ ને ૩, ૧૦૯૧)
ઉપર્યુક્ત લક્ષ્મી ચિના વિવેકકુશલ અને વિમલકુશલ કે જે પૈકી વિમલકુલના વિનયકુશલ (જૈ. ગૂ. ક. ૩ પૃ. ૭૪૮), જ્યારે વિવેકકુશલના કીર્તિકુશલ અને ઉદયરુચિ. કીર્તિકુશલના જ્ઞાનકુશલ (જૈ. પૂ. ક, ૨, ૧૭૪); ઉદયરુચિના પુણ્યરુચિ ને હર્ષચચિ તે પૈકી પુણ્યરુચિના | આણંદચિ (જૈ. ગૂ. ક. ૨, ૩૫૪) અને હર્ષચચિના વિદ્યાચિ (જૈ. ગૂ. ક. ૨, ૧૫૯). આ વિદ્યારુચિના લબ્ધિચિ (જૈ. ગૂ. ક. ૨. ૧૫ ને ૩, ૧૧૯૯)-એ પ્રમાણે લક્ષ્મી ચિની શિષ્ય પરંપરા છે.
હવે શ્રીપતિ ઋષિની શિષ્ય પરંપરા જોઈએ-શ્રીપતિના જગા ઋષિ છે વિષયના તજનાર ને લોકાગચ્છથી વ્યાપ્ત સૌરાષ્ટ્ર દેશને પ્રતિબોધનાર થયા; જગા ઋષિના સીહવિમલ કે જેમણે હીરવિજય સૂરિના થયેલા પ્રસિદ્ધ શ્રાવક થાનસિંહને તે પહેલાં બોધ આપી અજૈનમાંથી જૈન કર્યો હતો, ને સીહવિમલના દેવવિમલ ગણિ કે જેમણે સંસ્કૃતમાં હીરસૌભાગ્ય કાવ્ય સટીક રચ્યું કે જે પરથી પ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે ગૂ. માં સં. ૧૬૮૫ માં હીરવિજય સૂરિ રાસ રચ્યો. આ સંસ્કૃત મહાકાવ્યને ઉપર જણૂલ અધ્યાત્મકલ્પદ્રુમની ટીકા રચના | ધનવિજય ગણિએ શોધ્યું હતું (જે. સા. સં. ઇતિહાસ પારા ૮૮૨). ષિ ગણુપતના વંશવેલાની ખબર નથી.
૧ શ્રી રવિચંદ્રવાવિરતિ રે નત્યંત વિવુના દેલવંકલકુવા રિતો સૌ તિર્મુમુને ! –શ્રી કાપડીઆ સંપાદિત કેટલૅગ ૨, પૃ. ૮૯.