SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૦૦૦૦ઇcsxosovo “ શિળ નિનોન' એ ઉલ્લેખથી જતું પડે છે. કથાકારે આ કથા સરલ અને રસવતી રચી છે, એમાં આપેલ ચિતાર એ આકર્ષક છે કે–તેને વાંચતાં વા સાંભળતાંજ લાલચુ, વિલાસપી, પુષી, ધનેષી અને સુષી મદુબેને આ રીતેત્રના ધ્યાનનું મન થઈ આવતાં વાર લાગતી નથી. કથાની રચના સરળ અને મેહક છે. આ કથામાં શ્રીજિનસૂર મુનિએ એક સ્થળે શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરાવતાં ‘આણંદપુર નું નામ લખેલું છે એથી કદાચ આ કથા એમણે આનંદપુરમાં બનાવી હોય એમ ૫ણ કલ્પી શકાય. એકંદર આ કથા રેચક અને શ્રોતાઓનાં માથા ધુણાવે તેવી મેહક અને સુંદર છે. લિપિકાળ-મારી પાસે આ કથાની બે કહે છે. તેમાં એક સમય ૧૮૨૩ ને છે, એ પ્રતિને મુય પ્રતિ તરીકે મેં સ્વીકારી છે. અને બીજી પ્રતિ, જેની ‘ક’ સંજ્ઞા રાખવામાં આવી છે, તેને સહાયક તરીકે લીધી છે અને પાઠાંતરે પણ તેમાંનાંજ મૂક્યાં છે. જે પ્રતિ ૧૮૨૩ માં લખાએલી છે, તે સુરત બંદરમાં વડાટામાં આવેલા નવા ઉપાશ્રયમાં રહીને પં૦ દર્શનસાગરગણિને હાથે વિધિપક્ષના આચાર્ય ઉદયસાગરના રાજ્યમાં લખાએલી છે, તેમાં અંતિમ ઉલ્લેખ આ પ્રમાણે છે “પ્રજાન. ૨૦૦૦ | સંવત ૧૮૨૨ , કાશીમા, સુઝલે, શનીતિથૌ, Tો વારે, રેવતીनक्षत्रे, वरीयान् योगे श्रीमूरतिबन्दिरे वृद्धापणे नव्योपाश्रये श्रीविधिपक्षगच्छाधीश्वरपूज्यभट्टारकश्रीउदयसागर ૧ “ વાત એમ હોવું જોઇએ. ૦૦ ૪૦૪x૭૪ Jain Education International For Private & Personal Use Only IY www.jainelibrary.org
SR No.600049
Book TitleUpsargahara Stotra Laghuvrutti
Original Sutra AuthorPurnachandracharya
AuthorBechardas Doshi
PublisherMohanlal Girdharlal Shah Bhavnagar
Publication Year1921
Total Pages116
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy