________________
। નમો નમ: શ્રીજી પ્રેમસૂર્યે ।
कम्ममसंखिज्जंभवं । खवेइ अणुसमयमेव आउचो ॥ अन्नयरंभि वि जोगे । सज्झायंमि विसेसेण ॥
જિનશાસનના કાઈ પણુ ચેાગમાં પ્રવૃત્તિ કરનાર અસંખ્યભવના બાંધેલા કર્માને ખપાવે છે. પરંતુ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત આત્મા વિશેષપણે કાઁખપાવે છે. મલ્લધારી હેમચંદ્રસૂરિ-પુષ્પમાળા
Jain Education International
―――――
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
૭, ત્રીજો ભાઇવાડા, ભુલેશ્વર, સુ'બઇ-ર.
For Private & Personal Use Only
www.jainlibrary.org