________________
સોનાનો સૂર્યોદય
બાહય આકાશમાં સવારે નિયમીતરૂપે સહસરશ્મિ-સુર્યનો ઉદય રોજે થતો હોય છે. એ . કુદરતનો કાયમી કમ છે અને સોને માટે સામાન્ય છે. પરંતુ આ અસાર સંસારમાંથી મોહ-માયાના જનમ-જનમનાં નિબિડ બંધનોને ફગાવી દઈ જ્યારે કોઈ આત્મા સ્વ-પરના પરમ કલ્યાણની વિશુધ્ધ કામનાથી સર્વપરિત સંયમની વસમી વાટે સફર કરવા નીકળી પડે છે. તે દિ ખરેખર તેના જીવન ગગનની અંદર સોનાનો સૂર્યોદય થાય છે જે સર્વે કોઈના એક અદભૂત આકર્ષણ નું કેંદ્ર બની રહે છે.
| આવો, માત્ર સ્વ-જીવનમાં જ નહિ, બીજા પણ કેક પુણ્યાત્માઓના જીવનમાં આવો સોનાનો સૂરજ ઉગાડનારા પ. પૂ. રેવતીલાદિ મહાતીર્થોધ્ધારક સ્વ.ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ભિજ્યનીતિ સૂરીશ્વરજી મ.સા. નો કંઈક પુણ્ય પરિચય પામી આપણે પણ સ્વ. જીવનને ધન્ય અને કૃતાર્થ બનાવીએ.
- આ મહાપુરુષનો જન્મ વિ.સં. ૧૯૩૦માં પો. શુ ૧૧ના પવિત્ર દિવસે રૂડા વાંકાનેર નગરમાં થયેલ. એમના પુણ્યશાળી પિતાશ્રીનું નામ 'કુલચંદભાઈ' તેમજ રત્નકલિ 255" માતુશ્રીનું નામ 'ચોથીબાઈ' હતું. પૂજયશ્રીનું પોતાનું સાંસારિક શુભ નામ નિહાલચંદભાઈ
રાખવામાં આવ્યું હતું. તેમને ત્રણ મોટા ભાઈઓ તેમજ બે બહેનો હતા. બીજના ચંદુમાની છે ૫. પૂ. આચાર્ય શ્રી વિજ નિતીસૂરીશ્વરજી મ. સા.
个平平平平平平平平平平平
Join Education international 2010-05
For Private Pemanal de
www.a
librery.com