SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Ug g ૪૪. H માળા સુંદર લાગે છે, એમાં ચંપો, આસોપાલવ, પુંનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડો, મોગરો, મલ્લિકા, જાઈ, જાઈ, ← અંકોલ, કૂજો, કોરંટકપત્ર, મરવો-ડમરો, નવમાલિકા બકુલ, તિલક વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર-આંબો એ બધાં કેટલાંક વૃક્ષો અને કેટલીક વેલડી-લતાઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલો ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુંગધવાળી છે તથા એ માળાની અનોપમ મનોહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક-મહેક થઈ રહી છે, વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં સુગંધી ફૂલો ગુંથેલાં છે, અર્થાત્ એમાં છએ ૠતુમાં ખિલતાં ફૂલોની માળાઓ મળેલી છે, માળાનો મુખ્યવર્ણ ધોળો છે છતાં તેમાં બીજાં-બીજાં રંગબેરંગી ફૂલો મળેલાં હોવાથી તે વિવિધ રંગી શોભાયમાન અને મનોહર દીસે છે તથા એમાં વિવિધ ભાતો પડે એ રીતે ફૂલો ગોઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે, વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં Ο ← સ્પદ, ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. [૫] 0 ઈં [૩૯] હવે છટ્ટે સ્વપ્ને માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણ, પાણીનાં બિંદુઓ અને રૂપાનો ઘડો J ૪૪ က က ઈં CLIC (લ) (4) D RANG CHE
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy