________________
as | aS
g
J
T
૪૩
3)
-25
ગયા પછી બની આવે છે કે જ્યારે નામગોત્ર કર્મનો ક્ષય નહીં થયો હોય, એ કર્મ પૂરેપૂરું ભોગવાઈ ગએલું ન હોય અને
ભોગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવંતો વગેરેને એ કર્મનો ઉદય
આવેલો હોય ત્યારે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં કે હલકાં કુલોમાં કે તુચ્છકુલોમાં કે કંજુસના કુલોમાં કે દળદિરયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલોમાં તેઓ કદી જન્મેલા નથી, જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી.
Sav
9:41
0 21
ကွာ
GAJ
[૨૩] અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબુદ્રીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભાર્યા જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે.
aap
[૨૪] તો થઈ ગએલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર-દેવરાજ શક્રોનો એ આચાર છે કે
અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકુલોમાંથી કે તુચ્છકુલોમાંથી કે કંજુસનાં કુલોમાંથી કે દળદરિયાં કુલોમાંથી કે ભીખમંગાના કુલોમાંથી યાવત્ માહણનાં કુલોમાંથી ખસેડીને તેવાં પ્રકારનાં ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશનાં
ဇာ
စာ
J
פיס