SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Jછે દિન 8 ET અને એવાં બીજાં પણ બ્રાહ્મણશાસ્ત્રોમાં અને પરિવ્રાજકશાસ્ત્રોમાં એ તમારો પુત્ર ઘણો જ પંડિત થશે. [૧૦] તો હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે યાવતું આરોગ્ય કરનારાં, સંતોષ પમાડનારાં, દીર્ઘઆયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો તમે જોયાં છે. [૧૧] પછી તે દેવાનંદા માહણી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નોના ફલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઈ, ત્રુઠી યાવત્ દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગીઃ | [૧૨] હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહો છો એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારૂં કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે, હે દેવાનુપ્રિય ! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય ! મેં એવું ઈચ્છેલું છે. હે દેવાનુપ્રિય ! મેં તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું છે.પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય ! એ તમારૂં જી. હા જી stali Essan 11ના રાણા
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy