SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ On J કાશ્યપગોત્રી આર્યહસ્તિને વંદન કરું છું. એ આર્યહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મૠતુના પહેલા માસમાં શુકલ પક્ષના દિવસોમાં કાલધર્મને પામેલા. [૫] જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને-સમયે દેવે ઉત્તમ છત્ર ધારણ કરેલું તે સુવ્રતવાળા, શિષ્યોનીલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું. [૬] કાશ્યપગોત્રી હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપગોત્રી સિંહને અને કાશ્યપગોત્રી ધર્મને પણ વંદન કરું છું. [૭] સૂત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નોથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માર્દવગુણસંપન્ન કાશ્યપગોત્રી દેવદ્ઘિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું. ઈ સ્થવિરાવલિ સંપૂર્ણ G DOD DAND ૧૮૭
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy