________________
[૨૨] વાસ્થગોત્રી સ્થવિર આર્યરથને કૌશિકગોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિ અંતેવાસી હતા. કૌશિકગોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિને ગૌતમ ગોત્રી સ્થવિર આર્યફગૃમિત્ત અંતેવાસી હતા.
[૨૩] ગૌતમગોત્રી ફગૃમિત્ત, વાસિગોત્રી ધનગિરિ, કૌત્સ્યગોત્રી શિવભૂતિ તથા કૌશિકગોત્રી દોસ્જતકંટને વંદન કરું છું. [૧]
તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગોત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નખને અને કાશ્યપગોત્રી રખને પણ વંદન કરું છું. [૨]
ગૌતમ ગોત્રી આર્યનાગ, વાસિષ્ટગોત્રી જેહિલ તથા માઢરગોત્રી વિષ્ણુ અને ગૌતમ ગોત્રી કાલકને પણ વંદન
ગૌતમગોત્રી (મ)અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગોત્રી સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. [૪]
Jain Eocenon me
!
For
we only
www.
ry.org