________________
ઈ ધધધ
ays
ઈં
(૨)
4:23
(B) પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અરહંત ૠષભના વીશ હજાર શિષ્યો-સિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આર્યાઓ સિદ્ધ થઈ. કૌશલિક અરહંત ઋષભના બાવીશ હજાર અને નવરેં કલ્યાણગતિવાળા યાવત્ ભદ્ર પામનારા એવા અનુત્તરૌપપાતિકોની-ઉત્કૃષ્ટ સંપદા હતી.
ભવિષ્યમાં
פיל הצ סל
ઈં
}}} = ૦ ૦ D
Education internationan
23
ာ
-૨૩
[૧૯૮] કૌશલિક અરહંત ૠષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રીૠષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષો સુધી મોક્ષ માર્ગ વહેતો હતો-એ તેમની યુગાંતકૃતભૂમિ. શ્રીૠષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ વહેતો થઈ ગયો એટલે શ્રીૠષભનો કેવળિપર્યાય અંતર્મુહૂર્તનો થતાં જ કોઈએ ૧૬૨ સર્વદુઃખોનો અંત કર્યો-નિર્વાણ મેળવ્યું-એ તેમની પર્યાયાંતકૃતભૂમિ.
[૧૯૯] તે કાલે તે સમયે કૌશલિક અરહંત ૠષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વ
વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા, જ્યાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હજાર વરસ સુધી
છદ્મસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ ઓછાં-એટલા સમય સુધી કેવલિપર્યાયને પામ્યા અને
ધ
ઈં
cora
D) D ( DHO
ဖာ
WWW.Y