________________
વરસાવી' ત્યાંસુધી. બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં જેલખાનાં ખાલી કરાવી નાખવાં,’ ‘તોલ માપ પધારી
ઈ દેવાં’ ‘દાણ લેવું છોડી દેવું’ ઈત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા ધૂપો ઊંચા કરાવ્યા
ઈ
એટલે યૂપો લેવરાવી લીધા' એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે.
૧૫૯
CLIQ
[૧૯૪] કૌશલિક અરહંત ૠષભ, તેમનાં પાંચ નામો આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે; ૧ ‘ઋષભ’, ૨ પ્રથમ રાજા’, ૩ ‘પ્રથમ ભિક્ષાચર’, ૪ ‘પ્રથમ જિન’, ૫ ‘પ્રથમ તીર્થંકર’.
૧૫૯
[૧૯૫] કૌશલિક અરહંત ૠષભ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા, સર્વગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેંસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા, રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનરતની એટલે પક્ષીઓના અવાજો છે
ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહોતેર કળાઓ, સ્ત્રીઓના ચોસઠ ગુણો અને સો શિલ્પો એ ત્રણે ઈ
વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યા-શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સો રાજ્યોમાં સો પુત્રોનો અભિષેક કરી દીધો. ત્યાર
ઈ
ઈ