________________
છે
[૧૮૮] અરહંત સંભવને કાલગત થયાંને વીશ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાતુ એ વીશ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. | [૧૮૯] અરહંત અજિતને કાલગત થયાંને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું.
કી
શા)
in -
શાળાના