________________
૧૪૭
mo
B
T
[૧૭૦] અરહંત નમને કાલગત થયાંને પાંચલાખ ચોરાશી હજાર નવર્સે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા
સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે.
ร
[૧૭૧] અરહંત મુનિસુવ્રતને કાલગત થયાંને અગીયારલાખ ચોરાશી હજાર અને નવર્સે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે.
૭
[૧૭૨] અરહંત મલ્લિને કાલગત થયાંને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે.
૧૪૭
[૧૭૩] અરહંત અરને કાલગત થયાંને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમલિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ પ્રમાણે કહ્યું છેઃ અરહંત અરના નિર્વાણગમન પછી એક હજાર ક્રોડ વરસે શ્રી મલ્લિનાથ અરહંતનું નિર્વાણ અને અરહંત મલ્લિના નિર્વાણ પછી પાંસઠ લાખ ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં બાદ હવે તે ઊપર આ દસમા સૈકાનો એંશીમા વરસનો સમય ચાલે છે.
ઈઈ