________________
ઈં BH
T
૩૪.
જરા મરણનાં તમામ બંધનો છેદાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ, બુદ્ધ, મુક્ત, દુઃખોના અંતકૃત નાશ કરનારા-થયા, T પરિનિર્વાણ પામ્યા અને તેમનાં દુ:ખો ચાલ્યાં ગયાં.
פן הצ פיל
૧૧૨
tap
CA
פול
13
Jain Education International
ઈ
નાના બા
ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો, પ્રીતિવર્ધન નામનો માસ હતો, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગ્નિવેશ્ય- નામે તે દિવસ હતો જેનું બીજું નામ ‘ઉવસમ’ એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ ‘નિરઈ’ કહેવાય છે, એ રાતે અર્ચ નામનો લવ, મુર્હુત નામનો પ્રાણ, સિદ્ધ નામનો સ્તોક, નાગ નામે કરણ, સર્વાર્થસિદ્ધ નામે મુર્હુત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રનો યોગ આવેલો હતો. એવે સમયે ભગવાન કાળધર્મને પામ્યા, અને તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયા.
T
[૧૨૪] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા તે રાતે ઘણા દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખુબ ઉદ્યોત થઈ રહ્યો હતો.
פול 10 פיל (4) פול מון פול ( פול
ઈ
૧૧૨
ઈ
www.unithay.org