SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૬] શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ટ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામો જેમકે; ત્રિશલા, વિદેહદિના, | પ્રિયકારિણી. | [૧૦] શ્રમણ ભગવાન મહાવીરના પિતૃવ્ય એટલે કાકા સુપાસ નામે હતા, મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, બહેનનું નામ સુદંસણા હતું અને તેમનાં પત્નીનું નામ યશોદા હતું અને એમનું ગોત્ર કૌડિન્ય હતું. [૧૦૮] શ્રમણ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં બે નામ જેમકે; અણોજ્જા તથા પ્રિયદર્શના. [૧૯] શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી-દીકરીનાં દીકરી કાશ્યપગોત્રનાં હતાં. તેમનાં બે નામ જેમકે શેષવતી તથા જસસ્વતી-યશસ્વતી. [૧૧] શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા. એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણ ભરેલી હતી. એ પોતે ભારે રુપાળા | હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા, પ્રખ્યાત હતા, જ્ઞાતવંશના પુત્ર હતા, જ્ઞાતવંશના રાજા
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy