________________
र
कल्प मञ्जरी
सूत्रे
टीका
Jaya जननीभिः सार्ध स्वयं पञ्चशतसप्तविंशतितमो भूत्वा नवनवति कनककोटी परित्यज्य सुधर्मस्वामीसमीपे प्रत्रजितः।
स खलु षोडशवर्षाणि गृहस्थत्वे, विंशतिवर्षाणि छाबस्थ्ये, चतुश्चत्वारिंशत्वर्षाणि केवलिपर्याये, एवमशीतिश्रीकल्प
वर्षाणि सर्वायुष्कं पालयित्वा प्रभवमनगारं निजपट्टे स्थापयित्वा श्रीवीरनिर्वाणाच्चतुष्पष्टितमे वर्षे सिद्धिं गतः।
श्रीजंबूस्वामि मोक्षं गते सति भरते वर्षे दशस्थानानि व्युच्छिन्नानि, तद्यथा-मनापर्यवज्ञानम् १, परमा॥४७७॥ वधिज्ञानम् २, पुलाकलब्धिः३, आहारकशरीरम् ४, क्षपकश्रेणिः ५, उपशमश्रेणिः ६, जिनकल्पः ७, संयम
त्रिकम् ८, केवलज्ञानम् ९, सिद्धि १०, इति । मोक्षं गते तु तस्मिन् एतानि स्थानानि व्युच्छिन्नानि । तथा अपने माता-पिता के साथ, स्वयं पाँचसो सत्ताईसवें होकर निन्यानवें करोड सौनयों का त्याग करके सुधर्मास्वामी के समीप संयम धारण किया। वह सोलह वर्ष गृहस्थावस्था में, वीस वर्ष छद्मस्थावस्था में, चवालीस वर्ष केवली-पर्याय में रह कर और कुल अस्सी वर्ष की आयु पाल कर प्रभव अनगार को अपने पाट पर स्थापित करके श्रीवीरनिर्वाण से चौसठवें वर्ष में सिद्धि को प्राप्त हुए।
श्री नंबूस्वामी के मोक्ष जाने पर इस भरतक्षेत्र में दस स्थानों का विच्छेद हो गया। वह इस प्रकार हैं-(१) मनःपर्यवज्ञान, (२) परमावधिज्ञान, (३) पुलाकब्धि, (४) आहारक शरीर, (५) क्षपकश्रेणी, (६) उपशम- श्रेणी, (७) जिनकल्प, (८) तीन चारित्र, (९) केवलज्ञान, (१०) मोक्ष । उनके मोक्ष माने के बाद यह दस स्थान विच्छिन्न हुए। તેમના માતપિતાએ તથા પિતાનાં માતપિતા સાથે એમ કુલ મળી જંબૂ શિખે પાંચસો સત્તાવીશ જણે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લેતા પહેલાં પિતાની પાસે નવાણું કરાડ સેનૈયા હતા, તેનો પણ પરિત્યાગ કર્યો. આ ધનને ત્યાગ કરી સુધર્મા સ્વામી પાસે આવી સર્વ જણાએ અણુગાર ધર્મને અપનાવ્યો.
જંબુસ્વામી સોળ વર્ષ ગૃહસ્થાશ્રમમાં, વીસ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ને ચાલીસ વર્ષ કેવલી અવસ્થામાં રહ્યા હતા. કુલ એંસી વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રભવઅણગારને પિતાની પાટે સ્થિત કરી નિર્વાણ પધાર્યા. વીર નિર્વાણુ બાદ ચેસમેં વર્ષે તેઓ મુક્તિપદને પામ્યા ને તેમની વાણીનું સ્થાન પ્રભવ નામના અણુગારને સંપાયું.
જંબુસ્વામી મેક્ષ પધારતાં દશ સ્થાને વિચ્છેદ થયો. જે નીચે પ્રમાણે છે-૧) મનઃ પર્યાવજ્ઞાન, (૨) પરમ अवधिज्ञान, (3) yaalou, (४) 081२४ सरीर, (५) क्ष५४श्रेणी, (6) पशभश्रेष्मी, (७) ४६५, (८) यास्त्रि (e) ज्ञान, (१०) मोक्ष.
जंबूस्वामि परिचय वर्णनम् । मू०१२०॥
॥४७७H
Jain Education International
For Private & Personal Use Only
SELwww.jainelibrary.org.