________________
श्रीकल्प
श्रीकल्पमञ्जरी
॥४५८॥
टीका
यस्यां रजन्यां च खलु श्रमणो भगवान् महावीरः कालगतः सा रजनी देवैद्रुद्योतिता, तत्प्रभृति सा रजनी लोके दीपावलिका इति प्रसिद्धा जाता। नवमल्लकी-नवलेच्छकी-काशी-कोशलका अष्टादशापि गणराजा: संसारपारकरं पोषधोपवासादिकमकुर्वन् । द्वितीये दिवसे कार्तिकशुद्धप्रतिपदि गौतमस्वामिनः केवलमहिमा देव:
कृतः। तेन स दिवसो नूतनवर्षारम्भदिवसत्वेन प्रसिद्धो जातः। भगवतो ज्येष्ठभ्राता नन्दिवर्धनेन भगवन्तं 2 मोक्षगतं श्रुत्वा शोकसागरे निमग्नेन चतुर्थ कृतम् । सुदर्शनया भगिन्या तमाश्वास्य निजगृहे आनाय्य चतुर्थस्य
पारणकं कारितम् , तेन सा कार्तिकशुद्धद्वितीया भ्रातृद्वितीयेति प्रसिद्धि प्राप्ता ॥सू०११६।। कारण बना-और शोक केवलज्ञान का कारण हो गया।
जिस रात्रि में श्रमण भगवान् महावीर मुक्त हुए, उस रात्रि में देवों ने खूब प्रकाश किया। तभी से वह रात्रि लोक में 'दीपावली' के नाम से प्रसिद्ध हुई। काशी देश के नौ मल्लकी और कोशल देश के नौ लेच्छकी इस प्रकार अढारही गणराजाओनै संसार से पार करनेवाले दो-दो पोषधोपवास किये। दूसरे दिन कार्तिक शुक्ला प्रतिपद् को देवों ने गौतमस्वामी के केवलज्ञान की महीमा की । इस कारण वह दिन नूतन वर्षारम्भ का दिन प्रसिद्ध हुआ। भगवान् को मोक्ष गया सुन कर शोक-सागर में डूबे हुए भगवान् के ज्येष्ठ भ्राता नन्दिवर्धन ने उपवास किया। सुदर्शना बहिन ने उनको सान्त्वना देकर और अपने घर पर लाकर उपवास का पारणक करवाया। इस कारण कार्तिक शुक्ला द्वितीया 'भाई दूज' के नाम से प्रसिद्ध हुई।सू-११६॥ થઈ પડયું શક અને કેવલ જ્ઞાનનું કારણ થયું.
જે રાત્રીએ શ્રમણ ભગવાન મહાવીર મુક્ત થયા તે રાત્રીએ દેએ ખૂબ પ્રકાશ પાથર્યો અને તેથી જ તે રાત્રી લેકમાં “દિવાળી” તરીકે પ્રસિદ્ધિ પામી.
કાશી દેશના મલકિ જાતિના નવ મુગટબંધ રાજાઓ અને કોશલ દેશના લેચ્છકિ જાતિના નવ એમ કુલ અઢાર દેશના રાજાઓએ સંસાર પાર કરવાવાળા એ પિષધ ઉપવાસ કર્યા હતા. કાશી દેશના રાજાએ મહિલક” તરીકે અને કૌશલ દેશના રાજાએ “ઋકિ” તરીકે ઓળખાય છે.
બીજે દિવસે કારતક સુદ એકમના દિવસે દેવેએ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહિમા કર્યો; તેથી તે “નૂતન વર્ષારંભ” તરીકે ઓળખાય છે.
ભગવાનને મેક્ષ પધાર્યા જાણી શોકગ્રસ્ત થયેલા ભગવાનના પેડ બ્રાતા નંદીવર્ધને ઉપવાસ કર્યો. તેમની સુદર્શન હેને નંદિવર્ધનને સાંત્વના આપી તેમને પિતાને ઘેર પારણું કરાવ્યું તેથી ભાઈબીજ તરીકે પ્રખ્યાત છે. (સાદ)
मा दीपावल्यादेः प्रसिद्धिकारण वर्णनम् । ०११६॥
कार
॥४५८॥
- Jain Education K
onal
www.jainelibrary.org