________________
श्रीकल्प
कल्य
मञ्जरी
॥४४४॥
टीका
ततः खलु स श्रमणो भगवान् महावीरो मध्यमपापापुरीतः प्रतिनिष्क्राम्यति प्रतिनिस्सरति, प्रतिनिष्क्रम्यप्रतिनिस्मृत्य अनेकान्-बहून् भविकान्=भव्यजीवान् प्रतिबोधयन् प्रतिबुद्धान् कुर्वन् जनपदविहारं विहरति । एवम् अनेन प्रकारेण अनेकेषु देशेषु विहरन् भगवान् महावीरो जनानाम् भव्यजनानाम् अज्ञानदैन्यम् =अज्ञानरूपदारिद्रयम् अपनीय तान् जनान् ज्ञानादिसम्पत्तियुतान् ज्ञानादिसम्पत्तिशालिनः अकरोत् कृतवान् ।
ग्यारह गणधरों के नौ गच्छ हुए। वे इस प्रकार-इन्द्रभति, अग्निभूति, वायभति, व्यक्त, सुधर्मा, मण्डिक और मौर्यपुत्र इन सात गणधरों की भिन्न-भिन्न वाचनाएँ होने से सातों के सात गच्छ हुए। अकम्पित और अचलभ्राता की वाचना मिलती थी, अतः दोनों का एक ही गच्छ बना । इसी प्रकार मेतार्य और प्रभास की भी एक ही वाचना थी, अत एव उन दोनों का भी एक ही गच्छ हुआ । इसी प्रकार नौ गच्छ हुए।
तत्पश्चात् वह श्रमण भगवान् महावीर मध्य पागपुरी से विहार किये । विहार कर अनेकानेक भव्य जीवों को प्रतिबोध प्रदान करते हुए जनपद-विहार विचरने लगे। अनेक देशों में विचरते हुए भगवान् महावीरने भव्य जनों की अज्ञान रूपी दरिद्रता को दूर करके उन्हें ज्ञानादि की सम्पत्ति से समृद्ध बनाया। जैसे आकाश में प्रकाशित होनेवाला मूर्य अन्धकार का विनाश करके जगत् के जीवों को हर्पित करता हैं, उसी प्रकार भगवान् ने मिथ्यात्व रूपी अन्धकार को दूर करके संसार के प्राणियों को आनन्दित किया। तथा भवकूप में पडे हुए जनों को ज्ञान रूपी रस्सी से उबारा। अर्थात आरंभ-परिग्रह में आसक्त चित्त
અગીયાર ગણધરના નવ ગચ્છ થયા, જેવા કે ઇન્દ્રભૂતિથી મૌર્ય પુત્ર સુધીના સાત ગણધરની જુદી જુદી વાચનને લીધે સાત ગછ થયા. અર્થાપિત અને અલભ્રાતા, આ બેઉની સરખી વાચના હોવાથી આ બેઉને એક આઠમે ગચ્છ થશે. એવી જ રીતે મેતા અને પ્રભાસ, આ બેઉની સરખી વાચના હેવાથી આ બેઉને એક-નવમાં ગછ થયો. આ પ્રમાણે નવ ગછ થયા. ભગવાન પાવાપુરીમાંથી વિહાર કરી, દેશે દેશમાં વિચારવા લાગ્યા. ભગવાનના પુણ્યપ્રભાવે, ભવ્યજનેને સિતારે તેજ થવા લાગ્યો. તેઓ સંસારના તાપથી મુક્ત થયા. સંસારની કાળી બળતરામાંથી છૂટી, શીતળ છાંયડી તળે આવવા લાગ્યા. જ્ઞાનપ્રકાશ થતાં, અંધકાર દૂર થવા લાગ્યું. ભવરૂપી કૂવામાંથી હમેશને માટે બહાર નીકળી, ભગવાનની વાણીરૂપ ગંગાજળનું તેઓએ પાન કર્યું આરંભ અને પરિગ્રહ એ સંસારનું મૂળ છે, એમ ભગવાનદ્વારા નીકળેલ વાણીથી જાણ્યું આ આરંભ અને પરિગ્રહ, સર્વ પ્રકારના કલેશના મૂળ છે, તેમ જાણી ઘણા ભવી જીએ, તેને સદંતર ત્યાગ કર્યો, અને જે સદંતર ત્યાગી શક્યા નહિ, તેઓ, તેનું પરિમાણુ કરી, અનાસકત ભાવે રહેવા લાગ્યા. સમ્યકજ્ઞાન દર્શન અને ચારિત્રયુક્ત વાણીનું શ્રવણ થતાં, ઘણુ જીવે મોક્ષના પથિકે
भगवद्धर्म
देशना वर्णनम्। ॥०११४॥
છે
॥४४४॥
Jain Education
N
ona
For Private & Personal Use Only
Swww.jainelibrary.org