SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीफल्प ॥४४२॥ टीका ततः खलु सः श्रमणो भगवान् महावीरः तीर्थकर नामगोत्रकर्मक्षपणार्थ-पूर्वभवोपार्जितस्य तीर्थकरनामगोत्रकर्मणो निर्जरणार्थ श्रमण-श्रमणी श्रावक-श्राविकारूपं चतुर्विध-चतुष्पकारक सङ्घ स्थापयित्वा इन्द्रभूतिभृतिभ्यः इन्द्रभूत्यादिभ्यो गणघरेभ्यः 'उत्पनो वा विगमो वा ध्रुवो वा' इति इत्याकारिका त्रिपदी पदत्रयीं ददाति। श्रीकल्पएतया अनया त्रिपद्या गणधराः इन्द्रभूत्यादयः द्वादशाङ्गं गणिपिटकं विरचयन्ति। एवम् इत्थम् एकादशानां मञ्जरी तत्पश्चात् श्रमण भगवान् महावीर ने पूर्वबद्ध नीर्थकर नामगोत्र कर्म का क्षय करने के लिए, श्रमण, श्रमणी, श्रावक और श्राविका रूप चार प्रकार के संघ की स्थापना करके इन्द्रभूति आदि मणधरों को उत्पाद, व्यय और ध्रौव्य की त्रिपदी प्रदान की। अर्थात् गणधरों के समक्ष यह प्ररूपणा करते हैं कि जगत् के समस्त चेतन, अचेतन, मृत, अमृत, मूक्ष्म, स्थल आदि पदार्थ पर्याय की अपेक्षा उत्पत्तिशील और व्ययशीक है तथा द्रव्य की अपेक्षा थ्रीव्यशील हैं। प्रत्येक पदार्थ प्रतिक्षण अपने पूर्वपर्याय का परित्याग करता है, उत्तरपर्याय को ग्रहण करता है, फिर भी द्रव्य से ज्यों का त्यों रहता है। जीव का मनुष्य-पर्याय की अपेक्षा चतुर्विधसंघ विनाश होता है, देव-पर्याय की अपेक्षा उत्पाद होता है, किन्तु आत्मद्रव्य वही का वही बना रहता है। स्थापन इस त्रिपदी को प्राप्त करके इन्द्रभूति आदि गणधरों ने गणिपिटक रूप द्वादशांगी-आचार आदि बारह गणधरेभ्यः अंगों की रचना की। अर्थात् गणधर ऐसे मेधावी, धारणाशक्तिसम्पन्न तथा विशद बुद्धि के धनी थे कि ईत्रिपदी प्रदान भगवान् के इस सूत्र-वाक्य को समझ कर उन्होंने उसे अत्यन्त विस्तृत रूप प्रदान किया और वे बारह सू०११४॥ ભગવાને સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. કૈવલજ્ઞાન થતાં, સર્વ ઈચ્છાએ નિમૂળ થઈ જાય છે. છતાં આવી ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાની ઈચ્છા ભગવાનને કેમ થઈ આવી હશે? તેના જવાબમાં એ કે, આ સ્થાપના ઈચ્છાપૂર્વક કરવામાં આવી ન હતી. પરંતુ ભગવાને, પૂર્વભવે જે તીર્થકર નામક ઉપાર્જન કર્યું હતું, તેમાં તેના ફળરૂપે, “તીર્થ” આવવાનું હતું. તેથી આ તીર્થની સ્થાપના પૂર્વપ્રયાગાદિ કર્મના ઉદયે થઈ. પછી પ્રભુએ ગણધર દેવને ત્રિપદીનું દાન કર્યું. આ ત્રિપદી એટલે ત્રણ પદે જેવાં કે-ઉત્પાદ, વય, અને દ્રૌવ્ય. ઉત્પાદ એટલે ઉત્પત્તિ, વ્યય એટલે નાશ અને ધ્રૌવ્ય એટલે ટકવાપણું-સ્થિરતા. આ ત્રિપદી આપતાં, ભગવાને નિરુપણ કર્યું કે, જગતના સમસ્ત પદાર્થોની, જેવા કે ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત સૂકમ, કે સ્થૂલ વિગેરેની ત્રણ ॥४४२।। અવસ્થાઓ થયા કરે છે, આ અવસ્થાઓને, જૈન-પારિભાષિક શબ્દોમાં “પર્યાયા” કહેવામાં આવે છે, આ પર્યાયે, સમયે સમયે દરેક પદાર્થની બદલાતી જ રહે છે; આગળની પર્યાય નાશ પામે છે અને નવી ઉત્પન્ન થાય છે. છતાં તેણે જે દ્રવ્ય આશ્રિત, આ પર્યાયે ઉત્પન્ન અને નાશ થાય છે, તે દ્રવ્યમાં કાંઈ પણ ફેરફારો થતા નથી અને દ્રવ્ય, કારણ વય એટલે . જેવા કે એવામાં બયાન નવી ઉ ને બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy