________________
Jain Education International
મેં ખોવ
આ અપૂર્વ કલ્પસૂત્ર આપ શ્રી સ ંઘાના કરકમળમાં મૂકાય છે. તેના પ્રથમ ભાગ અગાઉ અહાર પડેલ છે. અને આ બીજો ભાગ પૂર્ણ થાય છે. જેને અનેક સૂત્ર અને થાના આધારે પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ તૈયાર કરી સમાજ ઉપર મહાન ઉપકાર કર્યાં છે. તેથી આપણા સમાજ તેઓશ્રીના સદા ઋણી છે. તે ઋણથી આપણે કદી મુક્ત થઇ ન શકીએ.
પ્રથમ ભાગ ઘાટકોપરના રહીશ સમાજ ભૂષણ મહાન સેવાભાવી, ધનિષ્ટ, પરમ ઉદાર, સંઘ આગેવાન શેઠ શ્રી માણેકલાલભાઈ અમુલખરાય મહેતા તરફથી-રૂા. ૩૦ ૧ મળતાં તેઓશ્રીના વતી બહાર પડેલ છે. તેવી રીતે આ બીજો ભાગ પણ શેઠ શ્રી માણેકલાલભાઇએ સમિતિને મેટી રકમ આપી પેાતાના જ વતી કલ્પસૂત્રના બીજો ભાગ પ્રકાશિત કરાવવામાં જે સહગ આપેલ છે તે બદલ સમિતિ તેએશ્રીને ધન્યવાદ સાથે આભાર માને છે. જેમ શેઠ માણેકલાલભાઇએ ઉદારતા મતાવી, તેજ પ્રમાણે જો આપણા સમાજના દરેક ભાઇ-બહેનેા આ સમાજોસ્થાનના પવિત્ર આગમ કાર્યને વેગ પવા જરા ઉદાર ભાવે ગુણાનુરાગી બની હાથ લંબાવે તે આ મહાન ભગીસ્થ કાર્યાં વહેલામાં વહેલી તકે પાર કરી શકાય. આ પરમ પવિત્ર અપૂર્વ કલ્પસૂત્રનું વાંચન કરી સમાજના દરેક આત્માએ આત્માત્થાન કરે તેવી આશા છે.
એજલિઃ મંત્રી
www.jainelibrary.org