________________
श्रीकल्पमृत्रे ॥३७७॥
हजार प्रव
興德隆
Jain Education H
दीपाः = समिद्धतपश्चर्यावान्, महातपाः = वृहत्तपश्चर्यावान्, उदारः =सकलनीवैः सहमंत्री भावात्, घोरः = परीषहोपसर्गकषायशत्रुप्रणाशविधौ भयानकः, बोरगुणः - घोरा = कातरैर्दुश्वराः गुणाः = मूलगुणा यस्य स तथा, घोरतपस्वी = दुश्वरतपोधारी, घोरब्रह्मचर्यवासी = कातरदुश्वरब्रह्मचर्यवासी कठिन ब्रह्मचर्यधारणधीरः, उम्क्षिप्तशरीरः = त्यक्तदेहाभिमानः, शरीरसंस्कारवर्जितो वा संक्षिप्तविपुलतेजोलेश्यः = शरीरान्तर्लीनतेजोलेश्यावान् - विशिष्टतपोजनितलब्धिविशेषसमुत्पन्नतेजोज्वालावान्, चतुर्दशपूर्वी = चतुर्दशानां पूर्वाणां धारकः, चतुर्ज्ञानोपगतः = मति - श्रुत्यवधि - मनः पर्यायज्ञानसम्पन्नः, सर्वाक्षरसंनिपाती=सकलवर्णावगाहिबुद्धिः = सर्वाक्षरमवेशिकारिबुद्धिः, श्रमणस्य भगवतो महावीरस्य अदूरसामन्ते - नातिदुरे नातिसमीपे - उचितस्थाने ऊर्ध्वजानुः = उपरिकृतजानुः अधः शिराः = नम्रीकृतमस्तकः, ध्यानकोष्ठोपगतः - ध्यायते - चिन्त्यतेऽनेनेति ध्यानम् - एकस्मिन् वस्तुनि तदेकाग्रतया चित्तस्यावस्थापनम् ध्यानं कोष्ट करने के कारण महातपस्वी थे। प्राणीमात्र के प्रति मैत्रीभाव रखने के कारण उदार थे। परीषह, उपसर्ग एवं कषाय रूपी शत्रुओं को नष्ट करने में भयानक होने से घोर थे। वह घोर (कायरोंद्वारा दुष्कर) मूल गुणों से युक्त होने से घोर गुणवान थे । दुश्वर तपश्चरण के धारक थे। कायरजनों द्वारा आचरण न किये जा कने योग्य ब्रह्मचर्य का पालन करते थे। उन्होंने देहाभ्यास का त्याग कर दिया था, अथवा वे शरीर के संस्कार (श्रृंगार) से रहित थे। विशिष्ट तपस्या से प्राप्त हुई विशाल तेजोलेश्या नामकलब्धि उन्होंने शरीर में ही लीन (छीपा) कर रक्खी थी। चौदह पूत्र के धारक थे। मति श्रुत-अवधि - मनः पर्यवज्ञान से युक्त थे। उनकी बुद्धि समस्त अक्षरों में प्रवेश करनेवाली थी। वह भगवान् से न अधिक दूर रहते और न अत्यन्त समीप ही रहते थे । उचित स्थान पर रहते थे । वहाँ घुटने ऊपर कर के तथा मस्तक नमाकर ध्यान रूपी कोष्ट को प्राप्त थे।
માટી તપસ્યા કરવાને કારણે મહાતપસ્વી હતા પ્રાણી માત્ર તરફ મિત્રભાવ રાખતા હોવાથી ઉદાર હતા પરિષહ, ઉપસગ અને કષાય રૂપી શત્રુઓને નાશ કરવામાં ભયાનક હાવાથી ઘેાર હતા. તે ઘાર (કાયા દ્વારા દુષ્કર) મૂળ ગુણાવાળા હાવાથી ઘાર ગુણવાન હતા. દુશ્ર્વર તપશ્ચરણના ધારક હતા. કાયર માણસેાદ્વારા આચરી ન શકાય એવા બ્રહ્મચર્ય નુ પાલન કરતા હતા. તેમણે દેહાધ્યાસને ત્યાગ કર્યો હતે, અથવા તેઓ શરીરના સંસ્કાર ( શ્ર’ગાર )થી રહિત હતા. વિશિષ્ટ તપસ્યા વડે પ્રાપ્ત થયેલ વિશાળ તેજોલેશ્યા નામની લબ્ધિ તેમણે શરીરમાં જ લીન કરી દીધી હતી. ચૌદ પૂર્વાના ધારક હતા. મતિ, શ્રુત, અવધિ અને મનઃપવજ્ઞાનથી યુકત હતા. તેમની બુદ્ધિ સમસ્ત અક્ષરમાં પ્રવેશ કરનારી હતી. તે ભગવાનથી વધારે દૂર પણ ન રહેતા અને અન્યંત નજીક પણ ન રહેતા ઉચિત સ્થાન પર રહેતા હતા. ત્યાં ઘુંટણા ઉપર કરીને તથા મસ્તક નમાવીને ધ્યાન રૂપી કાષ્ટા પ્રાપ્ત હતા. કાઇ પણ એક વસ્તુમાં એકાગ્રતા
For Private & Personal Use Only
真真真有獎
om Secon
कल्प
मञ्जरी
टीका
इन्द्रभूते: दीक्षाग्रहणं संयमाराधन
वर्णनं च ।
॥सू० १०६ ॥
॥३७७॥
www.jainelibrary.org