SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ श्रोकल्प सूत्रे ।। ३५३ ।। 鐵暴 Pronou चूरिष्यामि । हरिणः सिंहेन, तिमिरं भास्करेण. शलभो वह्निना, पिपीलिका समुद्रेण, नागो गरुडेन, पर्वतो वज्रेण, मेषः कुञ्जरेण सार्धं योद्धुं किं शक्नोति ? एवमेवैष ऐन्द्रजालिको ममान्तिके क्षणमपि स्थातुं नो शक्नोति । अधुनैवदन्ति गत्वा तं धूर्त्तं पराजयामि । सूर्यान्तिके खद्योतस्य वराकस्य का गणना ? । अहं न कस्यापि साहाय्यं प्रतिक्षिष्ये, किमन्धकारप्रणाशे सूर्योऽन्यं प्रतीक्षते ? अतः शीघ्रमेव गच्छामि । एवमुक्त्वा पुस्तकहस्तः सच है, जैसे देव वैसे उस के सेवक ! निश्चय हो ये देव नहीं, देवाभास (झूठे देव - देवसरीखे प्रतीत होनेवाले) हैं। भ्रमर आम की मंजरी पर गुंजार करते हैं, कौवे नीम के पेड पर । खैर, फिर भी मैं उसके सर्वज्ञता के अहंकार को चूर-चूर करूंगा। क्या हिरन सिंह के साथ, तिमिर भास्कर के साथ, पतंग आग के साथ, चिउंटी समुद्र के साथ, सर्प गरुड के साथ, पर्वत वज्र के साथ और मेढा हाथी के साथ युद्ध कर सकता है ? कभि नही कर सकता है। इसी प्रकार वह इन्द्रजालिया मेरे सामने पल भर भी नहीं ठहर कता । अभी इसी समय मैं उसके पास जाकर उस धर्म की बोलती बंध करता । सूर्य के समक्ष बेचारे जुगनू की क्या गिनती ! मैं किसी की सहायता की प्रतीक्षा नहीं करूँगा । अन्धकार का नाश करने में सूर्य को क्या किसी की प्रतीक्षा करनी होती है ? अतएव मैं शीघ्र ही जाता हूँ । ગળફાના સ્વાદ લેનાર કાગડા જેવા દેખાય છે ! પાણીનો ત્યાગ કરી જમીનની વાંછના કરનાર મેંક જેવા જાય છે! ચંદનની ગ ંધને તજી મળની ગંધ લેવાવાળી માખીઓ જેવા આ દેવા લાગે છે! આંબાવૃક્ષને બદલે કાંટાવાળા ખાવળની ઝંખના કરવાવાળા ઊંટ જેવા તેઓ દેખાય છે! સૂના તેજના ત્યાગ કરીઅંધકારની ઇચ્છા કરનાર ઘૂવડા જેવા આ દેવા દેખાય છે! ખરેખર તેએ યજ્ઞની પવિત્ર ભૂમિને છાંડીને ધૂતની ધૃત શાળામાં જઇ રહ્યા છે! जरामर छे, नेवा देव तेवा पूनरा નિશ્ચયથી જણાય છે કે આ દેવા નથી, પણ દેવલાસ-ખાટા દેવ છે. ખરી વાત છે કે ભમરાએ આંબાની મંજરી ઉપર ગુજારવ કરે છે અને કાગડાએ લીંબડાના ઝાડ પર કા-કા કરે છે. ખેર, હું તેની સન્નતા અને અહંતાના ચૂરેચૂરા કરી નાખીશ! શું હરણ સિંહ સાથે ખેલ કરી શકે ? શું અધકાર સૂર્યની સાથે રિફાઈ કરી શકે ? શું પતગીએ આગ ઉપર જીત મેળવી શકે ? શું કીડી સમુદ્રનું પાણી પી શકે ? શું સપ ગરૂડને હરાવી શકે ? શું પત વજાને તોડી શકે? શું મેં હાથી સાથે યુદ્ધ કરી શકે ? આવી રીતે આ ઇન્દ્રજાળીએ મારી સામે એક પળ પણ ટકી શકશે નહિ ! હમણાં જ હું તેની પાસે જઇ, તેની ખેલતો બવ કરાવી દઉં ! સૂર્યના તેજ આગળ બીચારા આગિયાની શી વશાત ? હું કોઇની પણ સહાયતા આ કામમાં ઈચ્છતા નથી, શું અંધકારને નાશ કરવામાં સૂર્ય કોઈની માહ જોતા હશે ? માટે હવે હું શીઘ્ર ત્યાં જઈ પહોંચુ ! For Private & Personal Use Only Jain Education International 椰 कल्प मञ्जरी टीका यज्ञपाटकस्थ ब्राह्मण वर्णनम् । ॥सू० १०५ ॥ ॥३५३॥ Preww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy