________________
श्रीकल्पसूत्रे
॥२६४ ॥
c
शुद्धायां प्रतिपदि द्रव्यक्षेत्रकालभावसमाश्रित्य त्रयोदशवस्तुसमाकुलम् इममेतद्रपम् अभिग्रहमभ्यगृह्णात् । तद्यथा" द्रव्यतः शूर्पकोणे १, वाष्पिता माषा २, भवेयुः । क्षेत्रतो दायिका कारागारे स्थिता ३, तत्रापि देहल्या ४, मुपविष्टा ५, सा पुनरेकं पादं वहिः एकं पादमन्तः कृत्वा स्थिता ६ भवेत् । कालतः तृतीयस्यां पौरुष्याम् अन्यभिक्षाचरेषु निवृत्तेषु ७, भावतः दायिका क्रयक्रीता दासीत्वं प्राप्ता राजकन्या ८ निगडबद्धहस्तपादा ९ मुण्डितमस्तका १०, बद्धकच्छा ११ अष्टमतपोयुक्ता १२ अश्रूणि मुञ्चन्ती १३ भवेत् । एतादृशेन अभिग्रहेण यदि आहारो मिलिष्यति, तदा पारणकं करिष्यामि, अन्यथा षण्मासीतपः करिष्यामि " इति कृत्वा भगवान् भिक्षार्थाय अटति । भगवतः सोऽभिग्रहो न कुत्रापि परिपूर्णो भवति ।। ०९४ ॥
भगवान् ने पौष शुद्ध प्रतिपद के दिन द्रव्य क्षेत्र काल भात्रका आश्रय लेकर तेरह बोलवाला यह अभिग्रह धारण किया - द्रव्य से (१) सूप के कोने में, (२) उबाले हुए उड़द हों; क्षेत्र से - ( ३) देनेवाली कारागार में हो, (४) कारागार में भी देहली पर हो, (५) सो भी बैठी हो, (६) वह भी एक पैर बाहर और एक पैर भीतर करके बैठी हो; काल से (७) तीसरे प्रहर में अन्य भिक्षाचरों के लौट जाने पर, भाव से(८) दायिका खरीदी हुइ हो, दासी बन गई हो मगर राजकुमारी हो, (९) उसे हाथों-पैरों में बेड़ी हो, (१०) सिर मुंड़ा हो, (११) कांछबंधी हो, (१२) तेले के तप से युक्त हो और (१३) आँसु बहा रही हो । इस प्रकार के अभिग्रह से यदि आहार मिलेगा तो पारणा करूंगा, अन्यथा छह मास का तप करूंगा। ऐसा
પ્રભુએ પોષ સુદ એકમના, દિવસે, દ્રવ્ય ક્ષેત્ર-કાલ અને ભાવના વિચાર કરી, તેર ખેલવાળા અભિગ્રહ ધારણ કર્યા. આ અભિગ્રહની શરતે નીચે મુજબની હતી :~
જો કેઈ વ્યક્તિ નીચેના આચાર સહિત માલુમ પડે તે હું મારા તપનું પારણુ' કરીશ. નહિતર આ તપને છ મહિના સુધી ખેંચી, છ માસિક તપની આરાધના કરીશ. (૧) દ્રશ્યથી સૂપડાના ખૂણામાં (૨) ખાફેલાં અડદ હોય, (૩) આ પવાવાસી વ્યક્તિ કારાગારમાં પૂરાઈ હેય (૪) કારાગારમાં ડેલી પર હાય, (૫) તે પણ બેઠી હાય (૬) તેના એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર હાય (૭) અન્ય ભિક્ષાર્થિઓ ગયા પછીના ત્રીજો પ્રહર ચાલતા હૈાય, (૮) આપનાર ~ક્તિ વેચાતી લેવાએલી હોય, દાસી તરીકે તેનું જીવન હોય, અને મૂળમાં તે રાજકુમારી હેય, (૯) તેના હાથ-પગમાં બેડીનુ બંધન હેય, (૧૦) તેનું માથુ મુંડાવેલ હાય (૧૧) તેના કચ્છ બધેલે હોય (૧૨) તે અઠ્ઠમ તપથી યુક્ત હોય (૧૩) તે આંખામાંથી આંસુના પ્રવાહ વહેવડાવતી હાય ! ઉપરક્ત શરત મુજબ, યથાર્થ આહાર મલે, તેાજ તપનું પારણું કરી, તે માહારને શરીરાધે ભગવવા.
For Private & Personal Use Only
Jain Education national
कल्प
मञ्जरी
टीका
भगवतोऽभिग्रह
वर्णनम् ।
।। सू० ९४५
॥२६४॥
ww.jainelibrary.org.