________________
श्रकल्पमुत्रे ॥१७८॥
WEEKRYTKYTKEYTYREKEK
वितैः खरतरनखरदंष्ट्रैर्व्याघ्रैरुपाद्रवत्। तेनाप्यविचलितं दृष्ट्वा त्रिकुर्वितैः केसरिभिः खरतर नवरदंष्ट्रा ग्रघातैरुपाद्रवत् । तेन पुनरपि स्थिरं स्थिरशरीरं त्रिलोक्य प्रकृत्याऽतीव विकर लेवेतालैरुपाद्रवत् । एवं स दुराशयो यक्षः पूर्ण रात्रि यावत् उपसर्गान् कारं कारं खेदखिन्नो विषण्णो जातः । परं भगवान् अविषण्णः अनाविलः अव्यथितः अदीनमानस: त्रिविधमनोवचः कायगुप्त एव तान् सर्वानप्युपसर्गान् सम्यक् असहत अक्षमत अतितिक्षत अध्यास्त | ततः खलु स यक्षोऽवधिना प्रभुं मनसाऽप्यविचलितं दृढमामुज्य अगाधं क्षमासगारं प्रभुं स्वापराधं क्षामयित्वा वाया। उस से भी भगवान को दृढ़ स्थिर एवं अविचल देखकर विकुर्वणा से उत्पन्न किये हुए अतिशय तीक्ष्ण नख और दाढों वाले व्याघ्रों से उपसर्ग करवाया । उस से भी विचलित हुए न देखकर विकुर्वणा से उत्पन्न किये हुए केसरी सिंह द्वारा, तीक्ष्णतर नखों और दादों के अग्रभाग से उपसर्ग करवाया। उस उपसर्ग से भी भगवान् को स्थिरचित्त और स्थिरकाय देखा तो स्वभाव से अत्यन्त विकराल वेतालों से उपसर्ग करवाया । इस प्रकार वह दुराशय यक्ष सारी रात उपसर्ग करना -करवा कर खेदविन्न और विषादयुक्त हो गया, परन्तु भगवान् ने विषादविहीन, कलुषताहीन, अव्यथित, अदीनमानस तथा मन वचन काय से गुप्त रह कर ही उन सब उपसर्गों को सम्यक् प्रकार से सहन किया, बिना क्रोध के सहन किया, अदीन भाव से सहन किया और निश्चलता के साथ सहन किया । तब उस यक्ष ने अवधिज्ञान से प्रभु को मन से भी चलित न हुआ तथा दृढ़ जान कर अथाग क्षमा के सागर प्रभु से अपने अपराध के लिए क्षमा मांग कर वन्दन
આપ્યું. આ દુઃખથી પણુ ભગવાત અચલ રહ્યા. આવા પહાડ જેવા અચલ આદમી જોઇ તેના પિત્તો કર્યાં. આથી તેણે તીક્ષ્ણ નખ અને દાઢાવાળા વાઘ તૈયાર કરી, તેના દ્વારા અતુલ દુઃખ આપ્યું. જયારે યક્ષે અહિં પણ દુ:ખાને હસી કાઢતા ભગવાનને જોયા, ત્યારે તેણે કેશરીસિંહની વિકુવા ઉભી કરી. તેના નખ વડે, પ્રભુનું શરીર ચીરાખ્યુ. ઉગ્ર વેદના હાવા છતાં તેઓ મધ્યસ્થ મુખવાળા જણાયા. ત્યારબાદ તેનું વેર અને ક્રોધ શાંત કરવા પાતે વૈતાલનુ રૂપ ધારણ કરી, અત્યંત વિકરાળતા ખતવી અનેક કષ્ટો દ્વારા તેમને ચલિત કરવા પ્રયાસે કર્યા. છતાં તેમને વિષાદહીન જોતા યક્ષ પોતે વિષાદગ્રસ્ત થયા ને અત્યંત ખેદને પામવા લાગ્યા. ભગવાન તા વિષાદવિહીન, કલુષતાહીન, અન્યથિત, અદીનમાનસ, તથા મન-વચન-કાયાથી ગુપ્ત રહી મધ્યસ્થતાને અનુભવવા લાગ્યાં. આવા મરણાન્તિક દુઃખાને પશુસમ્યક્ પ્રકારે સહન કરી, અતુલશક્તિ પેદા કરવા લાગ્યાં. આવા ઉગ્રકષ્ટોમાં પણ ક્રોધને શમાવી દઇ ક્ષમાના ગુણુ ખિલવવા લાગ્યાં. દુઃખનુ વેદન કરતાં પણ દિનતા અનુભવી નહિ ને નિશ્ચલતાના ગુણને વધારે ને વધારે પ્રગટ કરતાં ગયાં. આ યક્ષે જયારે જાણ્યું કે ભગવાન તે મનથી પણ ચલિત થતાં નથી, આમ જાણી ક્ષમાના સાગર સમા
For Private & Personal Use Only
Jain Education International
कल्प
मञ्जरी टीका
भगवतो
यक्षकृतोसर्गवर्णनम् । ॥ मु०८४ ।।
॥१७८॥
ww.jainelibrary.org.