________________
श्री कल्प
सूत्रे ॥१६४॥
漫漫長
"रे भिक्षो ! किं मम बलीवर्दान् संगोप्य मया सह हास्यं करोषि ? भुङ्क्ष्व एतस्य फलम् " इति कथयित्वा यावद् भगवन्तं तर्जयितुं ताडयितुं च समुद्यतते तावद् दिवि शक्रस्याऽऽसनं चलति । ततः स शो देवेन्द्रो देवराजोऽवधिना भगवत उपसर्गमाभुज्य मनुष्यलोके हव्यमागत्य तं गोपमेवमवादीत् – “हे भोः ! गोप ! अपार्थित पार्थक ! दुरन्तप्रान्तलक्षण ! हीनपुण्यचातुर्दशिक ! श्री ही धृतिकोर्तिपरिवर्जित ! अधर्मकामक ! अपुण्यकामक ! नरकनिगोदकामक ! अधर्मकाङ्क्षित ! अधर्मपिपासित ! अपुण्यकाङ्क्षित ! अपुण्यपिपासित ! नरकनिगोदकाङ्क्षित ! नरकनिगोदपिपासित ! किमर्थमीदृशं पापकर्म करोषि ? यत् त्रिलोकनाथं त्रिलोकवन्दितं त्रिलोकसुखकरं त्रिलोकहितकरं भगवन्तमुपसर्जयसि" इति कृत्वा तं तर्जयितुं ताडयितुं हन्तुमुपाक्रमत । तद् दृष्ट्वा करुणा
'अरे भिक्षु ! मेरे बैलों को छिपा कर क्या मेरे साथ उपहास करता है? अच्छा ले, इस का फल चख ले।' इस प्रकार कह कर वह ज्यों ही भगवान की तर्जना और ताड़ना करने को तैयार होता है, उसी समय स्वर्ग में शक्र का आसन चलायमान हुआ । तव शक्र देवन्द्र देवराज अवधिज्ञान से भगवान् पर उपसर्ग आया जान कर तत्काल मनुष्यलोक में आये, और गुवाल से बोले - 'अरे गोप, अमार्थित के प्रार्थी, कुलक्षणी, हौन-पुण्य, कृष्ण चतुर्दशी को जन्म लेने वाले, श्री ही धृति और कीर्ति से कोरे, अधर्म की कामना करने वाले, अपुण्य की कामना करने वाले, नरक - निगोद की कामना करने वाले, अधर्म के इच्छुक, अधर्म के प्यासे, अपुण्य के कामी, अपुण्य के प्यासे, नरक - निगोद की इच्छा करने वाले, नरक - निगोद के प्यासे, किस लिये यह पाप कर्म कर रहा है ? तीन लोकके नाथ, तीन लोकके वन्दित, तीन लोक सुखकारी और तीन लोकके हितकारी भगवान् को उपसर्ग करता है ?" इस प्रकार कह कर આથી ગાવાળ ઘણા ગુસ્સે થયા અને ક્રોધથી ધમધમતા પ્રભુને કહેવા લાગ્યુંા— અરે ભિક્ષુ! શું તું મારા બળદેને છૂપાવી રાખી મારી મશ્કરી કરવા માગતા હતેા? તે હવે તું આવી ક્રૂર મશ્કરીનુ ફળ ચાખ ! ' આમ ખેલી ભગવાનને મારવા તૈયાર થયા. આ સમયે સ્વર્ગોમાં શક્રેન્દ્રનુ આસન ચલાયમાન થયું. આસન ચલિત થતાંની સાથે તેણે અવિધજ્ઞાનના ઉપયોગ મૂકયા. આ જ્ઞાન દ્વારા તેના જાણવામાં આવ્યું કે ભગવાન ઉપર ઉપસ આવ્યા છે તેથી તત્કાલ તે મનુષ્યલેાકમાં ઉતરી આવ્યા અને ગેાવાળને કહેવા લાગ્યા હૈ અપ્રાર્થિત પ્રાર્થી એટલે મૃત્યુના ચાહનાર, કુલક્ષણી, હીપુણ્ય, કૃષ્ણ ચૌદશના જાયા, લક્ષ્મી, લજ્જા, ધૈય અને કીતિથી વત, અધમ ઇચ્છુક અધમના પ્યાસા, પાપના કામી, પાપના પ્યાસા, નરક–નિંગાદના ઇચ્છુક શા માટે આ પાપ કરી રહ્યો છે ? તું આ ત્રિàાકીનાથ, ત્રિયેક વર્ષીદત, ત્રણે લેાકના હિતકારી અને સુખકારી એવા ભગવાનને દુઃખ
For Private & Personal Use Only
Jain Education International
कल्पमञ्जरी टीका
गोपकृतोपसर्गनिवा
रणार्थमिन्द्रा
गमनम् ।
॥ मू०८१ ॥
॥१६४॥
vrlww.jainelibrary.org