SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥१४९॥ बन्धुविरहः पाकशासनिरशनिरिव अस्मान निहन्ति । एवं दुस्सहमभुविरहदुःखेन खिन्नः प्रजाऽभिनन्दना नन्दिवर्धना राजा मुक्तकण्ठमाक्रन्दत् । अश्वा हस्तिनोऽपि अश्रणि प्रमुञ्चन्तः अस्तोकशोकभागिनोऽभवन् । तदानीं नृत्यशुरैर्मयूरैरपि नृत्यं विस्मृतम्, विटपिनः कुसुमान्यत्यजन, काननविहरणपरायणा हरिणा उपात्तानि तृणानि, कणभक्षिणः पक्षिणश्चाऽऽहारं पर्यहरन् । एवं सर्वेषु प्राणिगणेषु प्रभुविरहविधुरेषु स नरवरः प्रभुं चेतसा चिन्तयन्नाह - " यत्र तत्र च सर्वत्र त्वामेवाऽऽलोकयाम्यहम् । वियुक्तोऽसीति वीर ! त्वं दुःखादेवानुमीयते " ॥ १॥ एवं मनसि चिन्तयन्नन्दिवर्धनो राजा स्वनिशान्तं प्रस्थितः ।। ०७९ । लगे - 'धिकार है, धिकार है हमारे पाप के परिणाम को ! यह बन्धु-वियोग इन्द्रके वज्र की तरह हमें चोट पहुंचा रहा है।' इस प्रकार प्रभु के दुस्सह विरह के दुःख से खिन्न और प्रजा को आनन्द देने वाले नन्दिवर्धन राजा मुक्त कंठ से आक्रंदन - रुदन करने लगे । घोड़े और हाथी आंसू बहाते हुए मचल शोक करने लगे। उस समय नृत्य करने में शूर मयूर भी नाचना भूल गये। वृक्षों ने कुमुमों का परित्याग कर दिया । वन में विचरण करने में परायण हरिणों ने मुख में ग्रहण किये तृणों को भी त्याग दिया और कण-कण का भक्षण करने वाले पक्षियों ने चुगना बंद कर दिया। इस प्रकार सभी प्राणिगण प्रभु के विरह से व्यथित हो गए । तत्पश्चात् राजा नन्दिवर्धन मन ही मन भगवान् का चिन्तन करते हुए अपने भवन की ओर रवाना हुए ।। सू०७९ ॥ શીત ઉપચાર વડે નદિવન જ્યારે હશમાં આવ્યા ત્યારે તેમની વ્યથાના પાર ન હતેા. જાણે દુઃખના વાદળે તુટી પડયા. ગળામાં ડુમા ભરાયો હતા. આંસુથી છલકતી આંખાને સાફ કરી આત્મનિંદા કરવા લાગ્યા. · ધિક્કાર છે મારા પાપાના પરિણામેાને ! આ મંધુવિરહ ઇન્દ્રના વાના માર સમાન દુઃખ આપી રહ્યો છે!, આમ કહી તે હૈયાફાટ રાવા લાગ્યાં ને ચાધાર આંસુ પાડી વિલાપ કરવા લાગ્યાં. ઘેાડા, હાથી વગેરે પ્રાણીઓ પણ આંસુ વહાવતાં પ્રખલ શેક અનુભવવા લાગ્યાં. આ સમયે નાચ કરનાર મયૂરી પણ નાચ કરવાનું ભૂલી ગયાં. વૃક્ષેા શાકના ચિન્હ તરીકે પુષ્પાને ત્યાગ કરવા લાગ્યા. હરણાએ મેઢામાં લીધેલું ઘાસ છેાડવા લાગ્યાં; પક્ષીઓએ ચણવાનું છેડી દીધું. આ પ્રમાણે સર્વ પ્રાણીએ પણ વિલાપ કરવા લાગ્યાં. ઝાડપાન પન્નુ શાકના માર્યા સુરવા લાગ્યાં. શાકથી દુઃખિત થયેલ નંદિવર્ધન ભગવાનનું ચિંતન કરતાં કરતાં ખીન્ન ભાવે પેાતાના મહેલે પહોંચ્યાં. (સ્૦૭૯) For Private & Personal Use Only Jain Education International कल्पमञ्जरी टीका प्रभुविरहे नन्दिवर्ध नादीनां विलाप - वर्णनम् । ॥सू०७९ ॥ ॥१४९॥ wwww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy